Book Title: Pattavali Samucchaya Part 2
Author(s): 
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 262
________________ શ્રેષ્ઠીઓથી શોભતા ભીલડી નગરમાં પોરવાલ ચેકસી પાસવીરે ગ્રંથ ભંડાર સ્થા. ૬૩૬૦૦૦ કે લખાવ્યા. પં. શુભભૂષણે તેને સંધ્યા. (“જીવાભિગમ સત્ર પુપિકા-પૂના) (૫૮) આ. વિજયહીરસૂરિ (૫૯) ઉપાધ્યાય કીર્તિવિજયગણિ તેમના શિષ્ય પં. જ્ઞાનવિજયગણિએ સં. ૧૭૨માં કલ્પજ્ઞાન દીપિકા બાલબધ બનાવી. (૬) ઉ૦ વિનયવિજયગણિ સમર્થ વિદ્વાન અનેકગ્રન્યપ્રણેતા સ્વ. સં. ૧૭૩૮. તેમને દ્ધિવિજય, ૫૦ મતિવિજય પં. નયવિજય વગેરે અનેક શિષ્યો હતા. (૧) ૫૦ નિયવિજય (૨) પં ઉત્તમવિજય (૪૩) પં. નરવિજય (૬૪) ૫૦ મે વિજય (૬૫) ૫૦ કેશરવિજય (૪) પં. શાંતિવિજય (૬૭) પં. વિદ્યાવિજય (૬૮) પં લક્ષ્મીવિજય ધોરાજીમાં સ્વર્ગગમન (૬૯) પં. ગુલાબવિજય (૭૦) ૫૦ ચારિત્રવિજય પૂનામાં સ્વ. સં. ૧૯૮૫. (૫૮) આ. વિજયહીસરિ (૫૯) ઉપા. વિમલહર્ષગણિ (૬૦) ૫૦ જયવિજય. તેમણે સં૦ ૧૬૭૭ કા. શુ ૬ કલ્પદીપિકા' . ૩૪૩૨ રચી. (૧) પં વૃદ્ધિવિજયગણિ. (૫૮) આ૦ શ્રીવિજયહીરસૂરિ (૫૯) ઉ૦ કલ્યાણવિજય, તેમના શિષ્ય શિવવિજયે સં. ૧૬૪૮માં “તપાગચ્છી પટ્ટાવલીને પ્રથમદર્શ લખ્યો. ઉપાધ્યાય શિષ્ય ધનવિજયે “હીરસૌભાગ્ય” તથા “કલ્પપ્રદીપિકા'નું સંશોધન કર્યું. ઉપાધ્યાયજીના શિષ્ય ૫૦ જયવિજયગણિએ સં. ૧૬૫ર લગભગમાં હીરવિજયસૂરિ પુણ્યખાણિ રાસ...સં. ૧૫૫માં “ઉ૦ કલ્યાણવિજય ગણિરાસ” અને સં૦ ૧૬૬૧માં સમેતશિખર રાસ બનાવ્યા છે. ઉપ૦ કલ્યાણવિજયજી. સં. ૧૬૦૧ લાલપુરમાં જન્મ, મહેસાણામાં દીક્ષા સં. ૧૬૧૬. તેઓ સમર્થ વિદ્વાન સચોટ વ્યાખ્યાતા અને પરમતાકિક હતા. તેમણે રાજપીપળામાં છ હજાર બ્રાહ્મણની સભામાં જગતકર્તાનું ખંડન કરી શ્રુતિ, સ્મૃતિ અને દલીલોથી જગતને અનાદિ સિદ્ધ કરી બતાવ્યું. આથી ત્યાંને રાજા ઉપાધ્યાયજીને પરમ અનુરાગી બન્યા. તેમણે સં૦ ૧૬૪૪માં વૈરાટના ઈન્દ્રવિહારની પ્રતિષ્ઠા કરાવી હતી. મહાપાધ્યાયજી શ્રી ધર્મસાગરજી ગણિના સંશોધન મંડળમાં તેઓ પણ એક હતા. (૬૦) ઉ૦ લાભવિજયગણિ, તેઓ સમર્થ વિદ્વાન હતા. જગ - ગુરુની સમ્રાટુ અકબર સાથેની પહેલી મુલાકાતમાં ૧૩ સાધુઓમાં તેઓ પણ હતા. તેમણે પોતુ . છોકના ૫૦૦ અર્થ કર્યા હતા. ઈન્દ્રવિહાર પ્રાસાદની પ્રશસ્તિ અને ઉ૦ કલ્યાણવિજય રાસ' બનાવ્યા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286