Book Title: Pattavali Samucchaya Part 2
Author(s): 
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 261
________________ ઉપર પકવા-સમુદાય, ભા. ૨ ૬૦ ભક્તિચંદ્રમણિ (૬૭) પં. ઉદયચંદ્રમણિ. (૬૮) પં. ઉત્તમચંદ્ર ગણિ. તેમણે સં. ૧૮૦૧ વૈ૦ વ૦ ૧૩ બુધે ડીસામાં વૃંદારુવૃત્તિ બે મં૦ ૨૭૨૦ રો . કડ (પ્રશસ્તિસંગ્રહ, પૂના) (૫૮) આ હીરવિજયસૂરિ (૫૮) મેઘજીષિ અપરનામ ઉદ્યોતવિજયજી તે કાગચ્છીય કુંઅરજી ઋષિના શિષ્ય હતા. તેમણે ૨૮ ઋષિઓ સાથે આ૦ હીરવિજયસૂરિ પાસે આવી સં. ૧૯૨૮માં આ. વિજયસેનસૂરિ હાથે સગી દીક્ષા સ્વીકારી. તેમને સં. ૧૬૫૬માં ઉપાધ્યાય પદ મળ્યું (૬૦) ઋષિ અપરનામ ગુણવિજયગણિ(૬૧) સંધવિજય, તેમણે સં૦ ૧૬૭૪માં કલ્પ પ્રદીપિકા ગ્રં૦ ૩૩૦૦, સં. ૧૯૬૯માં ઋષભ રસ્તવન, સં.૧૬૭૯માં અમરસેન વયરસેન આખ્યાન, સિંહાસન બત્રીશી વગેરે બનાવ્યાં. (૫૮) આ૦ હીરવિજયસૂરિ (૧૯) મેહમુનિ (૬૦) કલયાણુકુશલ (૬૧) દયાલકુશલ. તેમણે સં. ૧૬૪૯માં “લાભદય રાસ તથા તીર્થમાલા બનાવ્યાં. (૫૯) મેહર્ષિ (૬૦) દામષિ (૬૧) રતનકુશલ. તેમણે સં. ૧૬પરમાં “પાર્શ્વ સ્તવન' રચ્યું. ' (૧) પં. શ્રીપતિ. તેમને આઠ વિદ્વાન શિષ્ય હતા, (૨) ૫૦ જગર્ષિ મહાતપસ્વી અને લબ્ધિસંપન્ન હતા. તેમણે સૌરાષ્ટ્રમાં લંકામતને પ્રચાર કર્યો. ઉ૦ પાર્ધચંદ્રને શાસ્ત્રર્થ માટે ચેલેંજ આપી. ઉપાધ્યાય જોધપુરમાં માલદેવ રાજાને શરણે ચાલ્યા ગયા. તેઓ પ્રકાંડ વિદ્વાન હતા. (૭) ૫૦ સિંહવિમલમણિ તેઓ વિદ્વાન અને વાદી હતા. (૪) ૫૦ દેવવિમલગણિ. તેમણે પzટીકાયુક્ત “હીરસૌભાગ્ય મહાકાવ્ય રચ્યું. (૫૫) આ૦ હેમવિમલસૂરિ (૫૬) ૫૦ કુશલમાણિજ્ય (૫૭) પં હાર્ષિ અપરનામ સહજકુશલમણિ (૫૮) મેહર્ષિ (૫૯) પં૦ કલ્યાણકશલ'ગણિ (૬૦) પં. દયાકુશલગણિ (1) પંછે રવિકુશલગણિ (૬૨) ૫૦ દેવકુશગિણિ તેમણે સં. ૧૭૫ ચિ. વ. ૧૪ શ્રીપુરમાં “પ્રાકૃત પટ્ટાવલીની પૂરણ સાથે ભવ્ય વિજયરત્નસૂરિ સુધીની ગુજરાતી “તપગચ્છ પદાવલી” પાનાં ૧૦ રચ્યાં (૬૩) પં. વિદ્યાકુશલ, ૫ ચતુરકુશલ (૬૪) ૫ ચતુરકુશલ શિષ્ય રાજકુશલ, પ્રેમકુશલ સં. ૧૭૫૧, શ્રીપુર બંદર. (૫૫) આ૦ હેમવિમલસરિ (૫૬) ઉ૦ જિનમાણિજ્ય અમદાવાદમાં સં. ૧૫૨૮માં તેમણે મંત્રી ગદાકે લખાવેલ “સિદ્ધપ્રાભૂત ટીકા'નું સંશોધન કર્યું. (૫૭) મહેઅનંતરંસગણિ. તેમના ઉપદેશથી શિરોહમાં સંખીમાએ સૈ૦ ૧૫૪૪માં “ અનુસરો ૫પાતિકસૂત્ર' લખાવ્યું અને સં. ૧૫૫૭માં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286