Book Title: Pattavali Samucchaya Part 2
Author(s):
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
૨૫૦
પાવીજા , ભા. ૨ જિનરત્ન, (૬૮) ક્ષમારન, (૬૯) રાજરત્ન, (૭૦) અનેપરન, (૭૧) તેજરત્ન, (૭૨) ઉ૦ ગુણરત્નજી આકોલામાં અવસાન પામ્યા.
(૬) હીરરત્ન, (૧૧) લબ્ધિરત્ન, (૬૨) સિદ્ધિાન, (૬૩) હર્ષરને સં. ૧૬૯૬માં “મિરાસ–વસન્તવિલાસ' રચ્યા.
(૫૩) આ લક્ષ્મીસાગરસૂરિ (૫૪) ઉ૦ ચંદ્રરત્ન (૫૫) ઉભયભૂષણઉભયલાવણ્ય, (૫૬) પં. હર્ષકનક –હર્ષલાવણ્ય, (૫૭) પં. વિવેક રત્ન (૫૮) પં. શ્રીરત્ન, (૫૯) ઉ૦ રાજરત્ન આ. વિશાલસોમરાજ સં. ૧૬૯૬માં વિલમાન.
પણ ૮૯, કડી ૧૦: મુકુન્દ બ્રહ્મચારીને પરિચય–
પ્રયાગના શ્રટ મુકજે બાદશાહતથી લોભાઈ બીજા ભવમાં બાદશાહ થવાનું નિયાણું કરી સં. ૧૫૯૮માં જૂના પીપળાને સળગાવી તેમાં પોતાનું બલિદાન આપ્યું અને બાદશાહ હુમાયુની પત્ની મરિયમ મકાની અપરનામ હમીદા બેગમની કુક્ષિથી સં. ૧૫૯૯ કા. વ. ને દિને બીઘોગઢમાં જન્મ લીધો. તે જ બાદશાહ અકબર છે. બ્ર. મુકુંદ મોટો ચેલો મરી સં. ૧૫દરમાં જન્મ લઈ કવિ નરહરિ તરીકે પ્રસિદ્ધ થયેલ છે. બ્ર મુક પિતાને કેમ કર્યો તે સ્થાનેથી બા૦ અકબરને તપાસ કરતાં એક તામ્રપત્ર મળ્યું હતું તેમાં નીચે પ્રમાણે ક હતા. પ્રક્રિયા તાઇવા,
સfસ કુકv arશgar | शिखिनि तनु जुहोम्यखण्डभम्पाधिपत्ये,
सकलदुरितहारी ब्रह्मचारी मुकुन्दः । (નરહરિ મહાપાત્રકૃત છwય, કવિ દયાલજીકૃત કવિત, “વિશાલભારત સન ૧૯૪૬ ડિસેમ્બર, બીજા અંકે, સન ૧૯૪૮ એપ્રિલને અંક વગેરે.
પૃષ્ઠ ૯૨, કડી ૧ અને પુષ્ટ ૯૫, કડી ૧૫ઃ ઉ૦ શ્રી શાંતિચંદ્રમણિ વગેરેની પરંપરા
(૫૭) શ્રી વિજયદાનસૂરિ (૫૮) આ. શ્રી વિજયહીરસૂરિ, પં સહજકુશલગણિ, (૫૯) ઉપાધ્યાય શ્રી સકલચંદ્રમણિ. જેમણે સં. ૧૬૪૩માં મૃગાવતી આખ્યાન, વાસુપૂજ્ય જિનપુણ્યપ્રકાશ રાસ, સાધુવંદના, સત્તર ભેદી પૂજા, એકવીશ પ્રકારી પૂજા, બારભાવના સઝાય, વિરવર્ધન જિનવેલી, ગણુધરવાદ સ્તવન, સાધુ કલ્પલતા, મહાવીર હીંચ સ્તવન સં. ૧૬૬૦, ઋષભ સમતા સરળતા સ્તવન કડી ૩૧, દીવાળી સ્તવન, સીમંધરસ્વામીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286