Book Title: Pattavali Samucchaya Part 2
Author(s):
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
પુરાણ
રપ૧
કુમતદેવ વિનતિ, ગૌતમપૃચ્છા, દેવાનંદ સ્વાધ્યાય, સઝા, પ્રતિકાકલ્પ વગેરે બનાવ્યાં છે. (૬૦) ઉ૦ શ્રી શાંતિચન્દ્રગણિ તેમણે કારમાં નારાયણ રાજાની સભામાં દિગમ્બરવાદી ભૂવણને છો, જંબુહોપપ્રજ્ઞપ્તિની “પ્રમેયરમંજૂષા' ટીકા વગેરે ગ્રંથો બનાવ્યા, બાદશાહ અકબરને દયાપ્રેમી બનાવ્યો. (૧) અમરચંદ્ર. સં. ૧૬૭૮માં કુલધ્વજ રાસ” પ્રકા છે. સં. ૧૬૭૯માં સીતાવિરહ વેખ ર. યુગપ્રધાન સઝાય ગાથા ૧૬ બનાવી.
(૫૭) આ. વિજયદાનસૂરિ (૫૮) ઉ૦ શ્રીકરણ, તેમણે “સીમધરસ્વામી સ્તવન બનાવ્યું (૫૯) પં તેજ પાલ. તેમણે પ્રતિમા પાઠગર્ભિત ભગવાન પાર્શ્વનાથનું સ્તવન બનાવ્યું.
(૫૭) આ. વિજયદાનસૂરિ (૫૮) આ. વિજયહીરસૂરિ (૫૯) ઉ૦ સકલચન્દ્રમણિ (૧૦) મુનિ લક્ષ્મીચંદ્ર (૬૧) મુનિચંદ્રજી (૬૨) વૃદ્ધિચંદજી (૩) માનચંદજી (૬૪) તેજચંદજીએ પુણ્યસાર રાસ બનાવ્યો.
(૫૭) આ. શ્રી વિજયદાનસૂરિ (૫૮) આ૦ શ્રીવિજયહીરસૂરિ (૫૯) ઉપાધ્યાય સકલચન્દ્રગણિ (૬૦) ઉ૦ સૂરચંદ્રમણિ (૬૧) ઉ૦ ભાનુચન્દ્રગણિ (૨) ૫૦ દેવચંદ્રગણિ પોતાની માતા, પોતે રામચંદ્ર તથા નાના ભાઈ ત્રણેએ આ. વિજયસેનસૂરિના ઉપદેશથી દીક્ષા લીધી. બન્નેનું નામ મુનિ દેવચંદ્ર, મુનિ વિવેકચંદ્ર રાખવામાં આવ્યું. મુનિ દેવચંદ્રજીએ ઉ૦ ભાનુચન્દ્રજી ગણિ પાસે અભ્યાસ કર્યો આ. વિજયસેનસૂરિના હાથે સં. ૧૬૬૫માં પંન્યાસપદ લીધું. ત્યારથી તેઓ નિત્ય એકાસણું, ગંઠસી, દ્રવ્ય મર્યાદા, ગેાળને ત્યાગ, કડાઈ વિગઈને ત્યાગ, દર મહિને છ ઉપવાસ વગેરે તપસ્યા કરતા હતા. તેમણે સં૧૬૯૭માં સરાતરામાં પાંચ દિવસનું અનશન કરી સ્વર્ગગમન કર્યું. તેમણે જિનશતક, વિચારષત્રિશિકા, પૃથ્વીચંદ્રરાસ સં. ૧૬૯૬, નવતત્વ, શત્રુંજય પરિપાટી સ્તવન ગા. ૧૧૮, મહાવીરભવ સ્તવન, પિસીના પાર્થ સ્તવન, શંખેશ્વર પાર્શ્વ સ્તવન, નેમિનાથ સ્તવન' વગેરે બનાવ્યાં છે.
(‘જૈન સત્યપ્રકાશ વ૦ ૨ પૃ૦ ૬ર૭). (૧) ઉ૦ શ્રી ભાનુચંદ્રગણિ (૬૨) કપૂરચંદગણિ (૬૩) ૫૦ કનકચંદ્રગણિ (૬૪) માયાચન્દ્રમણિ (૬૫) ભક્તિચન્દ્રમણિ (૬૬) મુનિ ઉત્તમચંદ્રગણિ (૬૭) જિનચંદ્રગણિ (૬૮) પ્રેમચંદ્રગણિ (૬૯) પ્રાગચંદ્રજી તેમણે ભ૦ વિજય જિનેન્દ્રસૂરિ સુધીની પઢાવલી પાનાં ૧૭ લખી. (પાલનપુર ભંડાર )
(૬૧) મહેક ભાનચંદ્રમણિ (૬૨) પં. ભાવચંદ્રગણ () પં કનકચંદ્રમણિ (૬૪) ૫૦ કપૂરચંદ્રમણિ (૬૫) ૫૦ મયાચંદ્રગણિ (૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286