Book Title: Pattavali Samucchaya Part 2
Author(s): 
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 245
________________ અઠ્ઠાવીસમય, ભા. ૨ સં. ૧૨૪૧ લાખા ફુલાણ થશે. (સં. ૧૨૭૦ મહેસાણા વસ્યું.) સં. ૧૨૮૧ મહાસિંધ રાઠોડે મેવો વસાવ્યો. સં. ૧૨૯૬ વસ્તુપાલ તેજપાલે આબુજીને દેહરે કલશ ચઢાવ્યો. સં. ૧૨૯૮ વસ્તુપાલ તેજપાલ સ્વર્ગ (સં. ૧૩૦૦ રાવ કાન્હડદેએ જારગઢ ઉપર સેનગિરિ ગઢ કરાવ્યો, પહેલે રાજા ભિન્નમાલથી આવેલ થાનસિંધ હતો.) (સં. ૧૩૧૧ માંડલ વસ્યું. ) સં. ૧૩૧૩ રાવ કાહડજીએ જૂના ખેડાના સ્થાને ભિનમાલ વસાવ્યું. સં. ૧૩૩૭ અલાયદીને જાલોર કિલો લીધો. (સં. ૧૩૫૧ રાવ કાન્હડદે સેનગિરિ ઉપર અલોપ થયો. પુત્ર વિરમદેવે આપઘાત કર્યો, તેનું માથું પાતસાહ લઈ ગયે અને પાતશાહની બેટી તે માથાને લઇને સતી થઈ.) સં. ૧૯૬૦ સુબા અલપખાને પાટણમાં કિલ્લો, મસીદ બનાવ્યાં. આસાઉલીનો કિલ્લો બળે. સં. ૧૭૬૧ ચિતોડના તેરમા રાણાના પુત્ર સજનસિંહે સતારાનું રાજ્ય મેળવ્યું. સં. ૧૩૭૧ કમરપુર વસ્યું. સં૦ ૧૩૭૭ સાત વસી. સં. ૧૮૮૩ પાતશાહ મુમતખાને સારણેશ્વરની સ્થાપના કરી. સં. ૧૪૦૭ સાંગાનેર વસ્ય (સં. ૧૦૧૩. ) સ. ૧૪૦૭ બુરાનપુર વસ્યું. સં. ૧૪૩૧ રાવલ વીરસ વાંસવાલો(ડ) વસાવ્યો. સં૧૪૨ સહસ્ત્રમલ દેવડે શિરોહી વસાવી. (સં. ૧૪૫ર વવ. ૭) સં. ૧૪૬૮ અહમદશાહ પાતશાહે અમદાવાદ વસાવ્યું. (સં. ૧૪૭૧ અમદાવાદ વસાવ્યું.) સં૧૪૬૭ કુભા રાણાએ કુંભલમેર વસાવ્યું. (સં. ૧૪૮૬) (સં. ૧૪૮૨ દક્ષિણમાં અહમદનગર વસ્ય) સં. ૧૪૮૪ તારણ વસાવ્યો. સં. ૧૪૯ રાડારો વો. સં. ૧૪૫. ધન્ના પિરવાડે રાણપુર કરાવ્યું. કુંભા રાણાના રાજ્યમાં રાણાજીએ બે થંભા કરાવ્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286