Book Title: Pattavali Samucchaya Part 2
Author(s): 
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 248
________________ અથવા ૨૩ સ્વર્ણગિરિનાં બીજાં નામ કનકાચલ તથા સેનગઢ છે. પાસેના શહેરનાં નામો જાબાલિપુર તથા જાાર છે. પૂ8 પલઢાળ ૨૪ “ કલિજ્મ સંવત ” ભાષાખઃ કલિયુગને પ્રારંભ થયો ત્યારથી આ સંવત ગણાય છે, જેને પ્રારંભ ઇસપૂર્વે ૩૧૦૨ ફેબ્રુઆરીની બીજી તારીખ યાને ચે. શુ. ૧ થી મનાય છે. ચિત્રાદિ વિક્રમ સંવતમાં ૩૦૪૪, શક સંવતમાં ૩૧૭૯, અને ઇ. સ. માં ૩૧૦૧ જોડવાથી કલિ સંવત આવે છે. આ સંવતનાં બીજાં નામે “ભારતયુદ્ધ સંવત” અને “યુધિષ્ઠિર સંવત' પણ મળે છે. એ પણ ઉલ્લેખ મળે છે કે, મહા સુદિ ૧૫ દિને મહાભારતનું યુદ્ધ સમાપ્ત થયું અને મ૦ ૧૦ ૧ યુધિષ્ઠિરને રાજય મળ્યું હતું. વરાહમિહિર શક સંવતમાં ૨૫૨૬ જોડવાથી યુધિષ્ઠિર સંવત આવે એમ જણાવે છે. (જૈન સત્ય પ્રકાશ”, ક્રમાંક ૧૦૦ પૃ૦ ૨૬૮). પૃષ્ઠ ૬૦, ઢાળ ૨૪ ભાષાલેખ “ડીગ” ભરતપુરથી પૂર્વ દિશામાં લગભગ ૨૪ માઈલ દૂર ડીગ નામે જૂનું શહેર છે. પૃષ્ઠ ૭૩, કડી ૫ઃ “લૌકિક ભાષા”ને છે. વીરવર્ષનિર્ણય. આયુ વર્ષ ૭૨, આયુ ગર્ભથી ગણો, આદિત્ય સંવત્સરે આય્દય તુઓ, તેના દિન ૩૬૬, ઋતુ સં૦ દિન ૩૬૦, પાંચ વર્ષનો યુગ. એક યમમાં આદિત્ય સંવત્સર ૧૮૩૦ અને ઋતુ સંવત્સરના દિન ૧૮૦૦ હોય. આદિત્ય સંવત્સરમાં એક માસ થાકતા ઋતુ સંવત્સર લાગે. આ લેખે–ઋતુ સંવત્સરના ચોથે માસે ગ્રીષ્મકાળે આષાઢ સુદિ. ૬ દિને યવન. અહીંથી આદિત્ય સંવત્સર લેખે ૭૨ વર્ષ હતુસંવત્સર યુગના ચૌદ માસ વધતા થયા, ત્યારે આષાઢ સુદિ ૬ થી ૧૪ મે માસે ભાદ્ર શુદિ ૬ દિને આદિત્ય સંવત્સરે ૭૦ વર્ષ થયાં, ત્યાંથી બીજે ચંદ્રસંવત્સરે નિર્વાણ થયું. અહીં ચંદ્ર સંવત્સરના ૩૫૪ દિન હોય, પહેલેથી ૧૨ દિન આદિત્ય સંવત્સર પૂર્ણ હોય, તે વારે બે કટયાણક તિથિએ ઋતુસંવત્સર લેખે લેવી, એમ જયોતિષકડક અને “કલ્પસૂત્રમાં કહ્યું છે. પુ િચંદસંવરે ઇત્યાદિ કલ્પસૂત્રમાં છે. અહી ઋતુ સંવત્સરના વર્ષ ૭૧ માસ ૨ થયા, ચંદ્ર સંવત્સરે રેવીસ દિન વધતા લેવા તેથી ભાદ્ર શુદિ ૬ થી ૨૪ દિન વધતાં, આસો વદિ ૧ દિને આદિત્ય સંવત્સરે ૭૨ વર્ષ થયાં, તે સંવત્સર પૂર્ણ થતાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286