Book Title: Pattavali Samucchaya Part 2
Author(s):
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
અઠ્ઠાવીસથય, ભા. ૧
મતને છોડી દીધા હતા કિન્તુ બ્રાહ્મણએ તે મતનું રક્ષણ કર્યું છે. નિગમ મતમાં તે સમયમાં રચાયેલ “ઉત્તરારણ્યક' વગેરે ૩૬ ઉપનિષદોની પ્રધાનતા છે. એ ૩૬ ઉપનિષદના નામ અને અનુક્રમ નીચે પ્રમાણે છે:
૩૬ ઉપનિષદ : (૧) ઉત્તરારયક, (૨) પંચાધ્યાય, (૩) બહુચ, (૪) વિજ્ઞાન ધનાર્ણવ, (૫) વિજ્ઞાનેશ્વરાખ્ય, (૬) વિજ્ઞાનગુણાર્ણવ, (૭) નવતત્ત્વનિદાનનિર્ણય, (૮) તત્વાર્થનિધિરત્નાકર, (૯) વિશુદ્ધાત્મગુણગંભીર, (૧૦) અહંદુધર્મમમનિર્ણય, (૧૧) ઉત્સર્ગીપવાદરચનાનકતા, (૧૨) અસ્તિનાતિવિવેકનિગમનિર્ણય, (૧૩) નિજમને નયનાદ્વાદ, (૧૪) રત્નત્રયનિદાનનિર્ણય, (૧૫) સિદ્ધામમસંકેતસ્તબક, (૧૬) ભવ્યજનભયાપહારક, (૧૭) રાગિજનનિર્વેદજનક, (૧૮) સ્ત્રીમુક્તિનિદાનનિર્ણય, (૧૯) કવિજનકલ્પ મેપમ, (૨૦) સકલપ્રપંચપથનિદાન, (૨૧) શ્રાદ્ધધર્મસાધ્યાપવર્ગ, (૨૨) સતનયનિદાન, (૨૩) બંધમેક્ષાપગમ, (૨૪) ઈષ્ટકમનીયસિદ્ધિ, (૨૫) બ્રહ્મકમનીયસિદ્ધિ, (૨૬) નષ્કર્મકમનીય, (૨૭) ચતુર્વચિંતામણિ, (૨૮) પંચજ્ઞાનસ્વરૂપવેદન, (૨૯) પંચદર્શનસ્વરૂપરહસ્ય, (૩૦) પચચારિત્રસ્વરૂપરહસ્ય, (૩૧) નિગમાગમ વાક્યવિવરણ, (૩૨) વ્યવહાર સાધ્યાપવર્ગ, (૩) નિશ્વકસાધ્યાપવર્ગ, (૩૪) પ્રાયશ્ચિતૈકસાણાપવર્ગ, (૩૫) દર્શનેસાણાપવર્ગ, (૩૬) વિરતાવિરતસમાનાપવર્ગ. | પૃષ્ઠ ૮૩ કડી ૨ : તપાગચ્છ લઘુશાલા યાને લઘુપિકાલિક સામશાખા પદાવલી (હર્ષકુલ પદાવલી)
(૫૫) આ૦ શ્રી હેમવિલ સરિ. સ્વ. સં. ૧૫૮૩. તેમની પાસે કામતના ૪૦ હાના, ૫૦ થી પતિ, ઋ૦ ગણપતિએ દીક્ષા લીધી (શ્રીપતિના શિષ્ય હર્ષાનંદ અને તેના શિષ્ય ઉ. વિવેકહર્ષ તથા પરમાનંદ) . (૫૬) ક્રિોદ્ધારક આ. શ્રી આણુંદવિમલસૂરિ સ્વસં. ૧૫૯૬, આ શ્રી સૌભાગ્યહર્ષસરિ, શતાર્થી પ૦ હર્ષકુલ, પં. સંઘર્ષ, ૫૦ કુશલસંયમ, પં. શુભશીલ, પં. હર્ષક “સૂયગડાંસૂત્ર દીપિકા રચી. “કવિકલ્પમ સટીક રચો.
(૫૭) આ૦ સેમવિમલસરિ. ખંભાત પાસેના કંસારી ગામમાં પોરવાડ મંત્રી સમધરના વંશના રૂપવંતની પત્ની અમરાદેવીએ પિત્રિદાસ અને જસવંતને જન્મ આપ્યો. જસવંતકુમારને સં. ૧૫૭૦ માં જન્મ, સં. ૧૫૭૪ માં વે. શુ. ૩ શનિવારે રોહિણી નક્ષત્રમાં આ હેમવિમલ
સૂરિના હાથે મુનિ સૌભાગ્યના શિષ્યરૂપે અમદાવાદમાં સં. ભૂમંચે 'કરેલ દીક્ષા ઉત્સવમાં દીક્ષા. નામ સેમવિમલ, તેમના ગુરુજીને સં. ૧૫૮માં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286