Book Title: Pattavali Samucchaya Part 2
Author(s): 
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 254
________________ રા સરિષદ. ત્યાર પછી મુનિ સમવિમલને સં૧૫૯૦માં ખંભાતમાં મણિપદ, સં. ૧૫૯૪ ઉ. વ. ૫ શિરોહીમાં પંન્યાસ પદ, સં. ૧૫૫ વિજાપુરમાં ઉપાધ્યાય પદ, સં. ૧૫૯૭ આ. શુ. ૫ ગુરુવારે અમદાવાદમાં ગુરુજીના હાથે સૂરિપદ, સં. ૧૬૦૫ ના મહા સુદ ૫ ખંભાતમાં ગચ્છનાયક પદ, અને સં. ૧૬૩૭ માગશરમાં સ્વર્ગગમન. તેમણે ૪ વર્ષની ઉંમરે દીક્ષા લીધી હતી. અજારી તીર્થમાં જઇ શારદાની આરાધના કરી વર મેળવ્યો હતો. તેમના ઉપદેશથી વિજાપુરના દેશી તેજાએ સિદ્ધાચલનો સંધ કાઢો હતો જેમાં ૪ લાખ દ્રવ્ય ખરચ્યું હતું. તેમણે સં. ૧૫૯૯માં પાટણમાં, સં. ૧૬૦૦ માં દીવમાં, ધોળકામાં, ખંભાતમાં સં. ૧૯૦૧માં આમોદમાં, સં. ૧૬૦૨ માં અમદાવાદમાં, સં. ૧૬૦૩ માં અમદાવાદમાં, ગોલનગરમાં, ઇડરમાં, સં. ૧૬ ૦૯ માં રહબદપુરમાં સં. ૧૬૧૯ માં ખંભાતમાં, સં. ૧૬૨૦ માં નંદુરબારમાં, સં. ૧૬૨૩ માં અમદાવાદમાં, એમ જુદા જુદા સ્થાનમાં વિવિધ અભિગ્રહ લીધા હતા, જે દરેક પૂરા થયા હતા. તેમણે સં. ૧૬૧૧ માં પાટણમાં અંજનશલાકા તથા પ્રતિષ્ઠા કરાવી. તેઓ શતાર્થી બિરુદના ધારક હતા. તેમણે “કલ્પસૂત્ર'ને ટા, ‘સંઘચરિત્ર, નવકાર પાઈ' સં. ૧૬૦૫, ધમ્મિલકુમાર રાસ ખંભાતમાં સં. ૧૬૧૫, ચંપકશ્રેષ્ઠિરાસ વિરાટનગરમાં સં. ૧૬૨૨, શ્રેણિકરાસ સંવ ૧૬૩૦ કુમારગિરિમાં, ક્ષુલ્લકકુમારરાસ અમદાવાદના રાજપરામાં સં. ૧૬૩૩, કુમારગિરિમંડણ શાંતિનાથ સ્તવન દુહા ૩૮, પગલા દિનપ્રમાણ અને લગનમાન દુહા ૨૫, “સ્તવન ગીત” વગેરેની રચના કરી છે. તેઓ અષ્ટાવધાની, ચ્છિાલિપિવાચક, વર્ધમાન વિવા, સુરિમંત્ર સાધક, ચૌર્યાદિભય નિવારક, સંદેશદ્વારા વંદનથી વિવિધ રોગના હરનાર, પાદ પ્રક્ષાલનથી સુખપ્રતિકરણ પ્રભાવવાળા ઈત્યાદિ મહિમાવાળા હતા. તેમને માટે પલાણું સોમ, આ હંસસોમ, ઉ. દેવસમગણિ ૧૦ વિલાસનમણિ, ૫૦ વિદ્યાવિજયગણિ, ૫૦ હર્ષદત્ત, ૫૦ લક્ષ્મીભદ્ર વગેરે ૨૦૦ સાધુ શિખ્યા હતા. આ ખાણુંદસેમસૂરિ ૧૫૦ માં જન્મ, સં. ૧૬૦૧ માં કા શ૦ ૧૫ દીક્ષા, સં. ૧૬૧૧માં પંન્યાસ પદ, સં. ૧૬૨૫ માં પાટણમાં સૂરિપદ અને સં. ૧૬૩૬ ભા૧૦ ૫ માં સ્વર્ગ. તેમણે સં. ૧૬૧૯માં નંદરબારમાં “સેમવિમલસૂરિ રાસ” માત્ર ૧૫૬ની રચના કરી છે. તેઓ ગુરુજીની વિદ્યમાનતામાં જ કાલધર્મ પામ્યા એટલે આ૦ સોમવિમલસૂરિએ આ હેમામને સૂરિપદ આપી ૫ટ સો. આ હંસામરિકે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286