Book Title: Pattavali Samucchaya Part 2
Author(s):
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
ર
કાનદી-સહુ,.સા. ૨
ઋષિના ઉત્તરાધિકારી મેલ” ઋષિએ ૨૮ તિઓની સાથે જગ॰ આ શ્રી હીરવિજયસૂરિ પાસે સંગી દીક્ષા સ્વીકારી સં૦ ૧૬૨૮માં. (૧૦) બીજા વરસિ’ગજી સ્વ૦ ર્સ૦ ૧૬૫ર, તેના શિષ્ય કલાજી એ પણ સંવેગીમામ સ્વીકાર્યાં. નામ વિજયાનંદસૂરિ (૧૧) ઋષિ યશવંતજી, (૧૨) ઋષિ રૂપસંગજી, (૧૩) ૪૦ દામેાદરજી, (૧૪) ॰ કમસિંહજી, (૧૫) ઋ૰ કેશવજી ઋષિ ગુજરાતી લે કાગચ્છની મેાટી પક્ષનું બીજું નામ કેશવજી પક્ષ છે. (૧૬) • તેજસિ’ગજી, (૧૭) ॰ કાનજી, (૧૮) *॰ તુલસીદાસજી (૧૯) સ. જગરૂપજી, (૨૦) • જીવનજી, (૨૧) ઋ॰ મેધરાજજી, (૨૨) ૦ સેામચંદજી, (૨૩) ॰ હરખચંદજી (૨૪) શ્ર॰ જયચંદજી, (૨૫) ૦ લ્યાણુચંદજી, (૨૬) શ્ર॰ ખુબચંદજી, (૨૭) શ્રીપૂત્ર ન્યાયચન્દ્રસૂરિ.
"
(બાલાપુરની ગાદી) (૮) ઋષિ જીવાજી (૯) ઋષિ કુંવરાજી તેને ખાવાપુરના શ્રાવકાએ શ્રીપ્જની પદવી આપી ત્યારથી તે ગાદી બાલાપુરમાં થઈ અને તેનું ગુજરાતી ઢાંકાગચ્છ નાની પક્ષ” એવું નામ નહેર થયું. તેના શિષ્ય મેજીઋષિ અમદાવાદની ગાદીએ હતા. તેણે સંવેગીમાર્ગ સ્વીકાર્યો (૧૦) ૦ મલજી (૧૧) રત્નસિંહજી (૧૨) ॰ કેશવજી સ્વ॰ સં૦ ૧૬૮૬ (૧૩) *. શિવજી. તેમના શિષ્ય ધર્મસિદ્રજીના શિષ્ય ધર્માંદાસજીએ “દુઢિયામત” ચલાવ્યે . (૧૪) સંધરાજજી સ્વ. સં૰૧૭૨૫માં આણુંદ ઋષિએ ખંભાતમાં પેાતાના ચેલા ઋષિ તિલકને શ્રીજ બનાવી નવા મચ્છ સ્થાપ્યા જે અઢારિયા” તરીકે પ્રસિદ્ધ થયા. (૧૫) સુખમલજી ૧૦ સં૦ ૧૭૬૩ (૧૬) ભાગચંદજી (૧૭) વાલચંદજી (૧૮) માણેકચંદજી (૧૯) મૂલચંદજી. ૧૦ સં॰ ૧૮૭૬ (૨૦) જગતચંદજી (૨૧) રતનચંદજી (૨૨) નૃપચંદજી ( મુનિ મણિલાલ કૃત, પ્રાચીન સંક્ષિપ્ત ઇતિહાસ.’ ) વિક્રમ સં૦ ૧૫૮૫માં લખાયેલ સિદ્ધાંતચેાવીશી, વગેરેમાં છે કેઢાંકાએ તીર્થ, પ્રતિમા, જિના, સર્વવિરતિ દેશવિરતિ ધમની ભિન્નતા, દાન, જન્મકલ્યાણક ઉત્સવ, પૌષધ, તપચ્ચકખાણુ, પ્રતિજ્ઞાકાળ, દીક્ષા, સમ્યકત્વભેદ, વિરાચાર, વગેરેને નિષેધ કર્યાં હતા પરન્તુ પછીના ોકાગચ્છના શ્રીપૂોએ તે તે વસ્તુઓના યથાનુકૂળ સ્વીકાર કરેલ છે. ( ‘જૈન સત્ય પ્રકાશ' ક્રમાંક-૧૪૭) ગુજરાતી ઢાંઢાગચ્છની પૂન્ય પર પરા−( ) પૂ॰ જયરાજજી ( ) • મેધરાજજી ( ) ઋ કૃષ્ણા∞ ( ) • બખતમલજી ( ) પૃ॰ ઋ॰ પરમરામજી ( ) જ્યેાતિરૂપ, સૈ૦ ૧૮૯૫ ( ) હુ છ ( ) જિનદાસજી સ્૰૧૯૧૦ આગરા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286