Book Title: Pattavali Samucchaya Part 2
Author(s):
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
સં. ૧૫૦૦ રાવ જોધાજીએ જોધપુર વસાવ્યું.
સં. ૧૫૦ ફિરંગીએ સુરતને કિલ્લો કરાવ્યો, ત્યાં થડા વેક વસતા હતા.
(સં. ૧૫૧૧ સાંતલપુર વયું. ). સં. ૧૫૧૫ જોધપુરનો કિલ્લો થયો. (સં. ૧૫૧૫ જે. શુ. ૧૧).
સં. ૧૫૧૭ પહેલાં માંધાતાએ મેડત વસાવ્યો હતો, તે જૂને ખેડે ઉજડ થઈ ગયા. ત્યાં રાઠેડ નરસિંજીએ બીજી વાર મેડ વસાવ્યા.
સં. ૧૫૪૧ કિસનસિંઘજીએ કિસનગઢ વસા. સં. ૧૫૪ર રાવ વીંકાએ વિકાનેર વસાવ્યું. (. ૧૫૪૫) (સં૧૫૫૪ સમી વસી).
સં. ૧૫૮૧ મુકુંદ બ્રહ્મચારી પ્રયાગમાં દેહ હામી, મરણ પામી, અકબર પાસાહ થયો.
સં. ૧૫૯૩ રૂપનગર વસાવ્યા.
સં. ૧૫૯૬ નવાનગર વસાવ્યો. (સં. ૧૫૯૬ રાવ જામે કચ્છમાંથી આવી નવાનગર વસાવ્યું.)
(સં. ૧૫૯૬ રાવ વિદે અમરકોટને સ્થાને મેહ વસાવ્યું. સં. ૧૨૮૧)
સં. ૧૬૧૬ માલખાંને માલપુર વસાવ્યા. (સં. ૧૬૧૯ પંવાર માલદેવે માલપુર વસાવ્યું) સં. ૧૬૧૯ અકબરે આગરો વસાવ્યો. (સં. ૧૬૧૨ અકબરે આગરા વસાવ્યું.) સં. ૧૬૨૪ અકબરે ચિત્તોડ તો . (સ. ૧૬૧૯) સં૧૬૨૫ રાણું ઉસિંઘે ઉદેપુર વસાવ્યું. (સં. ૧૫૦૦).
સં. ૧૬૨૪ જહાંગીર પાતસાહ રનેર આવ્ય, રામેરવાસી ટિધ્વજ નાકરાએ રાનેરથી વરિઆવ સુધી ૩ ગાઉ કિનખાબનાં પાથરણાં પાથરી પાતસાહને શહેરમાં પધરાવ્યા. શાહ પ્રસન્ન થયો. માગવાનું કહ્યું ત્યારે નાકુદાએ હાથણીને સંગ જોવાનું માગ્યું. શાહે ના કહી, જે હાથણીને સંભોગ જોતાં તારું ધન નાશ પામશે પણ તેણે માન્યું નહીં. સંભોગ જોયો અને તે નાકુદાની લમી નાશ પામી. પાતશાહ જહાંગીરપુર વસાવ્યું. .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286