Book Title: Pattavali Samucchaya Part 2
Author(s): 
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 239
________________ ૨૩૦ પકવલી-સરણય, ભા. ૨ શ્રી સ્વરૂપસાગરજી, (૭૫) મુનિ શ્રીગૌતમસાગરજી. તેમણે સં. ૧૯૪૬માં પાલીમાં ક્રિોદ્ધાર કર્યો. તેઓ આજ વિદ્યમાન છે. અંચલમછીય મોટી પટ્ટાવલી' વગેરે) પૃષ્ઠ ૪૦, કડી ૯ અને ૫૪ ૫૧, કડી ૩: કલ્યાણકમત તથા ખરતરગચ્છ પરંપરા– (૧) આ જિનવલભસૂરિ. તેમણે છ કલ્યાણકની પ્રરૂપણ કરી. સ્વ. સં. ૧૧૬૭, (૨) આ જિનદત્તસૂરિ. તેમનાથી સં. ૧૨૦૪ “ખરતરગચ્છ શરૂ થયો. (૩) આ જિનચંદ્રસૂરિ. સ્વ. સં. ૧૨૨૩, (૪) આ. જિનપતિસરિ, (૫) આઇ જિનેશ્વરસૂરિ, (૬) આ જિનપ્રધસૂરિ, (૭) જિનચંદ્રસૂરિ, (૮) આ જિનકુશલસરિ, (૯) આ જિનપદ્મસૂરિ, (૧૦) આઇ જિનલબ્ધિસૂરિ, (૧૧) આ જિનચંદ્રસૂરિ, (૧૨) આ જિનદયસૂરિ, (૧૩) આ જિનરાજસૂરિ, (૧૪) આ જિનભદ્રસૂરિ, (૧૫) આ જિનચંદ્રસૂરિ. સ્વ. સં. ૧૫૩૦, (૧૬) આ જિનસમુદ્રસૂરિ, (૧૭) આ જિનહંસસૂરિ, (૧૮) આ૦ જિનમાણિજ્યસૂરિ, (૧૯) આ જિનચંદ્રસૂરિ. જન્મ સં. ૧૫૯૫, આ સં. ૧૬૧૨, સ્વ. સં. ૧૬૭૦, (૨૦) આ જિનહિંસસૂરિ, (૨૧) આ જિનરાજરિ, (૨૨) આ જિનરત્નસૂરિ, (૨૩) આ જિનચંદ્રસૂરિ, (૨૪) આ જિનસુખસૂરિ, (૨૫) આ૦ જિનભક્તિસૂરિ. સ્વ. સં. ૧૮૦૪, (૨૬) આ જિનલાભસૂરિ. સ્વ. સં. ૧૮૩૪, (૨૭) આ જિનચંદ્રસૂરિ, સ્વ. સં. ૧૮૬૫, (૨૮) આ જિનહર્વસૂરિ. સ્વ૦ સં. ૧૮૯૨, (૨૦) આ જિનસૌભાગ્યસૂરિ. સ્વ. સં. ૧૯૧૭ (૩૦) જિનસિંહરિ. સ્વ. સં. ૧૯૩૫ બીકાનેર, (૩૧) જિનચંદ્રસૂરિ, (૩૨) જિનકીર્તિસરિ. * પૃષ્ઠ પી, કડી ૪ : “આમિકગચ્છ તેની પદાવલી આ પુસ્તકમાં પૃષ્ઠ ૧૫૮માં આપી છે. પૃષ્ઠ ૫૧, કડી ૫ : “કલાગચ્છ' કલાગચ્છ તે ઉપકેશગચ્છનું બીજું નામ છે. તેની પઢાવલી પૃઇ ૧૯૩ માં આપી છે. પૃષ્ઠ પર, કડી ૪: “પડવાઈસૂરિ”: વડગચ્છની પદાવલી આ પુસ્તકમાં પૃ૪ ૧૮૬માં આપી છે. પૃષ્ઠ પર, કડી ૭ : “ગઇયા” : જાનાં શહેરે દટ્ટણપટ્ટણ થઈ ગયાં હોય ત્યાંથી ગધેડાની છાપવાળા જાના સિક્કા નીકળે છે, જે “ ગયા” તરીકે ઓળખાય છે. અને આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286