Book Title: Pattavali Samucchaya Part 2
Author(s): 
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 232
________________ yusof ૨૧૩ (૫) આ પ્રસન્નચંદ્રસૂરિ. તેઓ આ જિનેશ્વરસૂરિના શિષ્ય (?) હતા. આ. અશોકચંદ્ર તેમને સૂરિપદ આપી આ અભયદેવસૂરિની પાટે સ્થાપ્યા હતા અને તે જ સમયે આ દેવભદ્રને પણ સૂરિપદ આપ્યું હતું. (૬) આ દેવભદ્રસૂરિ તેઓ ઉ૦ સુમતિના ગુણચંદ્રમણ નામના શિષ્ય હતા. તેમણે “સંગરંગશાલારાધન, સં. ૧૧૩૯માં મહાવીરચરિયું, સે. ૧૧૫૮માં ભરૂચમાં હારયણકેસો અને સં૦ ૧૧૬૮માં ભરૂચમાં સિરિપાસનાલ્યરિય, પ્રમાણુપ્રકાશ, અનંતજિન થયું, થંભણાપાસ થયું, વીતરાગ સ્તવન' વગેરે બનાવ્યાં છે. તેમણે સં. ૧૧૬૭માં ચિડમાં આ જિનવલ્લભને સૂરિપદ અને સં. ૧૧૬૯ના વૈશાખમાં આ૦ જિનદત્તને સૂરિપદ આપ્યું હતું. (૭) આ તેમણે પ્રભાચંદ્રસૂરિ, વીતરાગસ્તંત્રનું વિવરણ રચ્યું હતું. પૃષ્ઠ ૪૦, કડી ૧૩: “દેવજી” અહીં “દેવજી” તે આ વાદી દેવસૂરિનું ટૂંકું નામ છે. આ. વાદી દેવમરિની શિષ્યપરંપરા (નાગોરી તપા). (૪૧) આ વાદી દેવસૂરિ. તેમને સં. ૧૧૪૩માં મડામાં પિરવાડ કુટુંબમાં જન્મ, સં. ૧૧૫રમાં ભરૂચમાં આ૦ મુનિચંદ્રસૂરિ પાસે દીક્ષા, સં. ૧૧૭૪માં સૂરિપદ, સં. ૧૦૨૬માં સ્વર્ગગમન. તેમણે પોતાની પાટે ૨૪ આચાર્યોને સ્થાપ્યા, ૩૫૦૦૦ ઘરને નવા જન બનાવ્યા, સં. ૧૧૮૧ વ. શુ. ૧૫ દિવસે ગુર્જરેશ્વર સિદ્ધરાજ જયસિંહની સભામાં દિગમ્બરચાર્ય કુમુદ્રચંદ્રસૂરિને હરાવી જયપતાકા મેળવી, જેના ઉપલક્ષમાં સિદ્ધરાજ જયસિંહે એક લાખ સેનયા ખરચી ભ૦ આદિનાથનું દેરાસર કરાવી તેમાં સં. ૧૧૮ના વ. શ૦ ૧૨ પ્રતિષ્ઠા કરાવી. આચાર્યશ્રીએ “પ્રમાણનય તત્ત્વાકાલંકાર’ મૂળ સૂત્ર ૩૭૪ અને તેની ઉપર “ સ્યાદવાદરત્નાકર” મહાગ્રંથની રચના કરી. સં. ૧૨૦૪માં ફોધિ તીર્થમાં તેમજ આરાસણમાં પ્રતિકાઓ કરાવી. નાગારમાં દિગમ્બર ગુણચંદ્ર સાથે શાસ્ત્રાર્થ કરી, તેને પણ હરાવ્યો હતો. નાગોરને રાજા આહણદેવ આચાર્યશ્રીને ભક્ત હતા, તેથી તેણે આચાર્ય મહારાજને નાગરમાં રાખ્યા હતા. આ જ કારણે તેમની શિષ્ય પરંપરા “ નાગરીશાખા” તરીકે વિખ્યાત હતી. આચાર્યશ્રીની પરંપરા (1) બહગચ્છ, (૨) નાગરીશાખા, સં. ૧૨૮૫ પછી તપગચ્છ સાથે સંબંધ હોવાથી નાગોરીતા તરીકે જાહેર થયેલ છે. (૩) ભિન્નમાલ વડમચ્છ, (૪) જીરાપલ્લીવડગચ્છ અને (૫) મડાહડગરછ ઇત્યાદિ અનેક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286