________________
૧૩પ
શ્રી દીપાલિકા-પ્રવચન (૨) * ભિક્ષુએ શાસ્ત્રવિહિત પ્રમાણોપેત આહાર ગ્રહણ કરવો.
एस धम्मे धुवे णिच्चे सासए जिणदेसिए ।
सिद्धा सिझंति चाणेणं सिज्झिस्संति तहावरे । આ બ્રહ્મચર્યરૂપ ધર્મ શાશ્વત્ છે, નિત્ય છે, જિનકથિત છે. આ ધર્મના પાલનથી જીવ સિદ્ધ થયા છે. સિદ્ધ થઈ રહ્યા છે, અને સિદ્ધ થશે. ૧૭, પાપ શ્રમણીય
વેશ ભલે સાધુનો હોય, પરંતુ જેનું જીવન નિમ્ન પ્રકારના દોષોથી યુક્ત હોય એ સાધુ પાપ-સાધુ, પાપ-શ્રમણ કહેવાય છે. * શ્રે શ્રમણ નવું જ્ઞાન પ્રાપ્ત કરવા પ્રયત્ન નથી કરતો. * જે શ્રમણ ખાઈપીને સૂતો રહે છે. * જે શ્રમણ આચાર્ય વગેરેની નિંદા કરે છે. * જે શ્રમણ ગુરુજનોની જિનાજ્ઞા અનુસાર સેવા નથી કરતો. * જે શ્રમણ પ્રત્યુપકાર નથી કરતો, અહંકારી બને છે. * જે શ્રમણ એકેન્દ્રિય જીવોને પડા પહોંચાડે છે. * જે શ્રમણ આસન-વસ્ત્રાદિનું પ્રમાર્જન-પ્રતિલેખન કરતો નથી. * જે શ્રમણ શીધ્ર ગતિથી ચાલે છે, ક્રિયામાં પ્રમાદ કરે છે. * જે શ્રમણ મયદાઓનું પાલન નથી કરતો, ક્રોધ કરે છે. * જે શ્રમણ ઉપકરણોની ઉપેક્ષા કરે છે. * જે શ્રમણ પ્રતિલેખનમાં ઉપયોગ નથી કરતો. * જે શ્રમણ ગુરુની આશાતના કરે છે. * જે શ્રમણ માયા, અભિમાન, લોભ કરે છે. કે જે શ્રમણ બીમાર સાધુની સેવા નથી કરતો. * જે શ્રમણ કલહ ઊભા કરે છે. * દશ પ્રકારના યતિધર્મનું પાલન કરતો નથી. *કુતર્ક કરીને સદ્ગદ્ધિનો નાશ કરે છે. * સ્થિર આસને બેસતો નથી. * વસતિની પ્રતિલેખના કરતો નથી.
-
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org