________________
૧૪
પર્વ-પ્રવચનમાળા વિશિષ્ટ સંવેગ શીઘ આવે છે...
આ રીતે આ અધ્યયનમાં ૭૬ આલાપક છે. ૩૦. તપોમાર્ગગતિઃ
આ અધ્યયનમાં બાહ્ય તપ અને આત્યંતર તપના વિષયમાં વિસ્તારથી સમજાવ્યું છે. બાહ્ય તપના 9 પ્રકારોમાં પહેલો પ્રકાર "અનશન" છે. અનશન બે પ્રકારનાં બતાવ્યાં છે. - ઈતરકાલીન. ૨. મરણકાલીન. - ઇત્વર અનશનના બે પ્રકારો જણાવ્યા છે - સાવકાંક્ષ અને નિરવકાંક્ષ. - ઇત્વર અનશનરૂપ તપના 9 પ્રકારો બતાવ્યા છે.
૧. શ્રેણીતપ, ૨. પ્રતરતપ, ૩. ઘનતપ ૪. વગતપ, ૫. વગેવગે તપ, અને ૬. પ્રકીર્ણતપ. + મૃત્યકાલીન અનશનના બે પ્રકારો બતાવ્યા છે - સવિચાર અને અવિચાર. * "ભક્તપ્રત્યાખ્યાન” અને “ઈગિની-મરણ” સવિચાર અનશન છે. * પાદપોપગમન - અનશન અવિચાર અનશન છે. * આ રીતે ઉણોદરી” તપના પાંચ પ્રકારો બતાવ્યા છે. * "વૃત્તિ સંક્ષેપ” તપના આઠ પ્રકારો બતાવ્યા છે. સાધુની સાત પ્રકારની એષણા,
ભિન્ન ભિન્ન અભિગ્રહ પણ "વૃત્તિ સંક્ષેપ” તપસ્વરૂપ જણાવ્યા છે. * વિગયોના ત્યાગરૂપ “રસ ત્યાગ” તપ કહ્યું છે. * વીરાસન વગેરે આસન અને કેશલુંચન વગેરે કષ્ટ ક્રિયારૂપ કાયફલેષ” તપ
કહ્યું છે. * "સંલીનતા” તપમાં ઇન્દ્રિયસલીનતા, કષાયસંલીનતા, અને યોગસંલીનતા
બતાવી છે. આત્યંતર તપના પ્રકારો સંક્ષેપમાં બતાવ્યા છે. ૩૭ ગાથાઓનું આ અધ્યયન
૩૧. ચરણવિધિઃ
આ અધ્યયનના દરેક શ્લોકનું ચોથું ચરણ તે ને મંડલ્લે " આવે છે. એટલે કે તે સાધુ સંસાર-મંડળમાં નથી રહેતો.” કેવો સાધુ સંસારના ચાર ગતિરૂપ મંડળમાં નથી રહેતો, એનું વિસ્તૃત વિવેચન આ અધ્યાયમાં મળે છે. ૨૧ શ્લોકોમાં ખૂબ જ સારી વાતો કહી છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org