Book Title: Parva Pravachanmala
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 233
________________ પ્રવચન : ૧૩ પોષ દશમી - પ્રવચન (૨) શ્રી પાર્શ્વનાથ ભગવાનના ૧૦ ભવ સંકલના: ભવ ચોથો/ રાજા અને સર્પનો. વૈતાઢય પર્વત વિદ્યાધરોની દુનિયા. મરભૂતિ કિરણગ રાજા / કમઠ સર્પ બને છે. કિરણવેગને વૈરાગ્ય / દીક્ષા આત્મા ઉપાદાન / ઉપાદાનને પરિપક્વ કરવાના ત્રણ ઉપાય. કિરણવેગ મુનિને કાલદારુણ સપડખ દે છે. મુનિનું મૃત્યુ / ૧૨ મા દેવલોકે | સર્પ છઠ્ઠી નરકમાં. ભવ ૫ સ્વર્ગ અને નરકનો / ચીકણાં કમી સમતાભાવ અને સહનશીલતા ભવ : રાજા અને ભીલ્લનો. રાજા વજનાભની દીક્ષા / કમઠનો જીવ ભીલ્લ. ભીલ મુનિને મારે છે | મુનિ સ્વર્ગમાં / ભીલ્લ નરકમાં. ભવ ૭. ભવ ૮ઃ ચક્રવર્તી રાજા અને સિંહ ચક્રવર્તી સુવર્ણબાહુ / કમઠનો જીવ સિંહ/સુવબાહુનું અપહરણ, લગ્ન / રાજ્યાભિષેક દીક્ષા/ તીર્થકર નામકર્મ બાંધ્યું 7 સમાધિમૃત્યુ • ભવ ૯ઃ મરૂભૂતિનો જીવ સ્વર્ગમાં / કમઠનો જીવ નરકમાં. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260