Book Title: Papni Saja Bhare Part 01
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 4
________________ ૧૪ રજજુપ્રમાણુ લોકાકાશ ચૌદ રજજુ પ્રમાણ મધ્ય સંસ્થાનને “ક” નામની ઓળખ આપી છે. માટે જ તે ચૌદ રાજલોકના નામથી પણ ઓળખાય છે. 1 5 .. . કા80 + લોકાકાશ, હત્યાક અસં૫ લોકાકા – EMISIEIXEN “રજજુ” અહીં પ્રમાણવાચી શબ્દ છે. જો કે રજજુને એક અર્થ રસ્સી-દોરડું એવો પણ થાય છે કે જે માપ લેવાનું સાધન પણ હોઈ શકે છે. લોકપ્રદેશને જે ૨જજુથી માપીએ તે આવા ૧૪ રજજુપ્રમાણ જેટલું તેનું માપ છે માટે જ તેને ૧૪ રાજલોક કહેવાય છે. આટલું જ ક્ષેત્ર–ભાગ–કાકાશ કહેવાય છે બાકીને પ્રત્યેક ભાગ અલકાકાશ કહેવાય છે. લકાકાશના ત્રણ વિભાગ પ્રસ્તુત છે. (૧) ઉલેક–વર્ગ–દેવલોક (૨) મધ્યલક-મૃત્યુલોક અથવા તિછલોક (૩) અલેક-પાતાળલક અથવા નરકલેક આ પ્રમાણે ત્રણ લેક કહેવાય છે. માટે જ પરમાત્માની સ્તુતિમાં ‘ત્રિભુવનપતિ ત્રણ ભુવનના નાથ જેવા વિશેષણે પ્રચલિત છે. દા.ત. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 50