Book Title: Panch Parmagama
Author(s): Babubhai Tribhovandas Zaveri
Publisher: Babubhai Tribhovandas Zaveri

View full book text
Previous | Next

Page 9
________________ પૂજ્ય ગુરુદેવશ્રીએ ધર્મનું મૂળ એવા શુદ્ધાભરુચિરૂપ સમ્યગ્દર્શનનો. તથા તપૂર્વક પ્રગટતી સ્વાનુભૂતિને જિનેન્દ્રકથિત સાક્ષાત મા દર્શાવ્યો હોવાથી તેઓશ્રીને અનન્ય ઉપકાર તો મુખ્ય છે જ, પરંતુ તે ઉપકારવડલાની , ભગળ છાયામાં સ્વાનુભવાશની સાક્ષાત મૂર્તિ પ્રશમસ્વરૂપ પવિત્રાત્મા પૂજ્ય બહેનશ્રી ચંપાબેનને પણ, તેમનું સ્વાનુભવવિભૂષિત નિર્મળ જાતિસ્મરણજ્ઞાન મુમુક્ષુઓને પૂર્વ વિદેહક્ષેત્રસ્થ શ્રી મીમધરજિનની સભામા કુદકુંદાચાર્યદેવના ગમન સબંધી તથતાની તથા વીતરાગ દિગંબર જૈનધર્મ વિષે અનાદિનિધન સત્યતાની અડગ શ્રદ્ધાનું પ્રબળ નિમિત્ત થયું હોવાથી, મુમુક્ષુ સમાજ ઉપર . . વિશિષ્ટ ઉપકાર છે પૂજય ગુરુદેવના કલ્યાણકારી પ્રભાવના-ઉદયે સોનગઢમાં તેમ જ ભારતવર્ષના અનેક સ્થાનમાં જિનશાસનતકારી અનેકવિધ મંગળ કાર્યો થયાં છે. તેમા ખાસ ઉલ્લેખનીય કાર્ય સેનગઢમાં બનેલુ સગેમરમરનિર્મિત “શ્રી મહાવીરકુંદકુંદ દિગબર જૈન પરમાગમમદિર' છે આ ભવ્ય પરમાગમમદિર ભારતભમાં અદ્વિતીય તેમ જ ખાસ દર્શનીય વસ્તુ બની છે. તેમાં ઉપરોક્ત પાચેય પરમાગમ મગેમરમર-ધવલશિલાપટ પર સુંદર અક્ષામાં ઉત્કીર્ણ કરાવી જડવામાં આવ્યા છે તે પાચેય પરમાગમને ગદ્યપદ્યાનુવાદ પૂજ્ય બહેનશ્રી ચપાબેનના ભાઈ અધ્યાત્મતત્વસિક વિકર ભાઈશ્રી હિમતલાલ જેઠાલાલ શાહ, પૂજ્ય ગુરુદેવે આપેલા શુદ્ધાત્મæ ઉપદેશામૃતબેધ દ્વારા શાના ગહન ભાવોને ઉકેલવાની સૂઝ પ્રાપ્ત કરી, અધ્યાત્મ-જિનવાણીની અગાધ ભક્તિથી સરળ ગુજરાતી ભાષામા–આબાલવૃદ્ધગ્રાહ્ય, રેચક અને સુર રેલીથી–કરી આપ્યો છે અને એ રીતે તે દુર્ગમ મહાન શાસ્ત્રો ગુજરાતીભાષી જિજ્ઞાસુઓને સમજવા સુગમ કરી આપ્યાં છે તેથી તેમનો ઉપકાર પણ સ્તુતિપાત્ર છે. નિસ્પૃહભાવે માત્ર શ્રુતભક્તિથી તેમણે આપેલી આવી અમૂલ્ય અનુવાદબેવા બદલ મુમુક્ષુસમાજ તેમને અત્યંત ઋણું છે. શ્રી સમયસાર, પ્રવચનસાર, પચાસ્તિકાયસંગ્રહ અને નિયમસાર–એ ચાર પરમાગમને ટીકા સહિત તથા અષ્ટપ્રાભૃતની માત્ર ગાથાઓને તે અનુવાદ શ્રી દિગાબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ (સોનગઢ) દ્વારા ને ને ગ્રંથના વિભિન્ન સંરકરણમાં અનેક વાર પ્રકાશિત થયો છે. તેના આધારે આ પુસ્તકનું સંક્લન કરવામાં આવ્યું છે. ને પાંચ પરમાગમ શું છે અને તેમાં કેવા ધારણ અધ્યાત્મ તત્વજ્ઞાનનું

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 547