Book Title: Padartha Prakasha Part 02
Author(s): Hemchandrasuri Acharya
Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 25
________________ દંડકપ્રકરણ જીવો જેના વિષે દંડાય તે દંડક. અથવા તે તે જાતિના જીવોનો સમૂહ તે દંડક. દંડક-૨૪ નામ સાત નારકી પાંચ સ્થાવર ત્રણ વિકલેન્દ્રિય ગર્ભજ તિર્યંચ ગર્ભજ મનુષ્ય દેશ ભવનપતિ વ્યંતર દેવ ॥ શ્રી સીમંધરસ્વામિને નમઃ ।। ॥ નમો નમઃ શ્રી ગુરુ પ્રેમસૂરયે ॥ શ્રીગજસારમુનિ રચિત દંડક-પ્રકરણ (પદાર્થસંગ્રહ) જ્યોતિષ દેવ વૈમાનિક દેવ કુલ દંડક ૧ ૫ ૩ ૧ ૧ ૧૦ ૧ ૧ ૧ ૨૪ ગતિ દેવતા દંડક ૧૩ ૧ મનુષ્ય તિર્યંચ નારકી ૧ કુલ ૨૪ - ૧ ૧. દંડક = તે તે જાતિના જીવોનો સમુદાય. જેમકે સાત નારકીમાં રહેલા સઘળા જીવોનો સમુદાય એક નારક દંડકમાં આવે. दडकशब्देन किमुच्यते ?, तदाह- तज्जातीयसमूहप्रतिपादकत्वं ज्ञेयमित्यर्थः । दंडकवृत्ति पृ. २ ૨. અહીં ગાથામાં ગર્ભજ તિર્યંચ તથા ગર્ભજ મનુષ્ય જણાવેલ છે. તથા સંમૂચ્છિમ મનુષ્ય અને સંમૂચ્છિમ તિર્યંચના જુદા દંડક કહ્યા નથી. તેનું કારણ આ બંનેનો ગર્ભજના બે ભેદના ઘણાં દ્વારોમાં સમાવેશ થતો હોય તેમ લાગે છે. ૩. અસુરકુમાર, નાગકુમાર, સુવર્ણકુમાર, વિદ્યુકુમાર, અગ્નિકુમાર, દ્વીપકુમાર, ઉદધિકુમાર, દિકુમાર, વાયુકુમાર અને સ્તનિતકુમાર આ દશ પ્રકારના ભવનપતિ દેવો છે.

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96