Book Title: Padartha Prakasha Part 02
Author(s): Hemchandrasuri Acharya
Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 42
________________ દ્વાર ૧૯મુ-૨૦મુ-પર્યાપ્તિ-કિમાહાર તેઈન્દ્રિય ૪૯ દિવસ ચઉરિન્દ્રિય ૬ માસ ગર્ભજ તિર્યંચ ૩ પલ્યોપમ ગર્ભજ મનુષ્ય ૩ પલ્યોપમ નારકી ૩૩ સાગરોપમ ભવનપતિ-અસુરકુમાર સાધિક ૧ સાગરોપમ નાગકુમાર-આદિ નવ કંઈક ન્યૂન ૨ પલ્યોપમ વ્યંતર ૧ પલ્યોપમ જ્યોતિષ ૧ પલ્યોપમ + ૧ લાખ વર્ષ વૈમાનિક ૩૩ સાગરોપમ દંડક જઘન્ય સ્થિતિ ૧૨ | ભવનપતિ, વ્યંતર, નારકી ૧૦,૦૦૦ વર્ષ ગર્ભજ મનુષ્ય, ગર્ભજ તિર્યચ, સ્થાવર-૫, અંતર્મુહૂર્ત વિકલેન્દ્રિય-૩ વિમાનિક ૧ પલ્યોપમ ૧ | જ્યોતિષ ૧/૮ પલ્યોપમ દ્વાર ૧૯ મુ - પર્યાપ્તિ કુલ દંડક પતિ ૫ સ્થાવર-૫ આહાર, શરીર, ઈન્દ્રિય, શ્વાસોચ્છવાસ ૩|વિકસેન્દ્રિય-૩ ઉપરની ૪ + ભાષા ૧૬ દેવતા-૧૩, મનુષ્ય-૧, ૬ પર્યાપ્તિ તિર્યચ-૧, નારકી-૧ દ્વિાર ૨૦ મું - કિનાહાર) સર્વ જીવોને છએ દિશાથી આહાર હોય છે. પરંતુ લોકના છેડે રહેલા સ્થાવર-૫ ને ૩, ૪, ૫, ૬ દિશાથી આહાર હોઈ શકે.

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96