Book Title: Padartha Prakasha Part 02 Author(s): Hemchandrasuri Acharya Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust View full book textPage 95
________________ પરિશિષ્ટ-૨ | પરિશિષ્ટ-૨) પુણ્ય પુષ્ટ કરવાના દશ ઉપાયો (૧) અધિકારશુદ્ધિપૂર્વક ચૈત્યવદન. (૨) જિનેશ્વરની પૂજા. (૩) દાનાદિ ધર્મકાર્ય. (૪) સુમુનિની ચરણસેવા. (૫) નિત્ય ધર્મશાસ્ત્રશ્રવણ. ઈન્દ્રિય વિનિગ્રહ. નિર્મળસમ્યક્ત્વધારણ. આશ્રવવિરમણ. સાધર્મિક વાત્સલ્ય. (૧૦) કલ્યાણમિત્રનો યોગ.Page Navigation
1 ... 93 94 95 96