Book Title: Padartha Prakasha Part 02
Author(s): Hemchandrasuri Acharya
Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 62
________________ દ્વાર ૩-૪-ક્ષેત્ર-પર્વત ૩૭ જ - હ ( દ્વાર ૩ - ક્ષેત્ર ) જંબુદ્વીપમાં સાત ક્ષેત્ર છે, તે નીચે મુજબ છે. ૧ | ભરત ક્ષેત્ર ૫ | રમ્ય ક્ષેત્ર ૨ | હિમવંત ક્ષેત્ર | ૬ | હિરણ્યવંત ક્ષેત્ર ૩| હરિવર્ષ ક્ષેત્ર | | ઐરાવત ક્ષેત્ર મહાવિદેહ ક્ષેત્ર આ બધાનો વિસ્તાર વગેરે આગળ આવી ગયા છે. ( દ્વાર ૪ - પર્વત) ૬ વર્ષધર પર્વતો (લઘુહિમવંતાદિ) ૧ મેરુપર્વત ૪ ગજદંત ગિરિ ૨ ચિત્ર-વિચિત્ર ર યમક પર્વત ૨00 કંચનગિરિ ૭ | ૧૬ વક્ષસ્કાર પર્વતો ૮ | ૩૪ દીર્ધ વૈતાઢચ પર્વતો ૯ | ૪ વૃત્ત વૈતાઢ્ય પર્વતો ૨૬૯ વર્ષધર પર્વતો :- છ વર્ષધર પર્વતો આગળ બતાવેલ છે. બબ્બે ક્ષેત્રની વચ્ચે એક એક વર્ષધર પર્વત છે. પૂર્વ પશ્ચિમ લાંબા, ઉત્તર દક્ષિણ પહોળા છે. જ 2 m

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96