Book Title: Padartha Prakasha Part 02
Author(s): Hemchandrasuri Acharya
Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 73
________________ ૪૮ આઠ કરિકૂટો ચિત્ર નં. ૮ ભદ્રશાલ વનમાં ૪ ચૈત્યો, ૪પ્રાસાદો અને ૮ કરિકૂટોનું ચિત્ર ઉત્તરકુરુ ઉત્તર >|| — ક્ષેત્ર , ( પશ્ચિમ ચીતો નદી '//GOOD કલાર્ક પર્વ *', દેવકુરુ) ક્ષેત્ર આઠ કરિફ્ટોના ચિત્રની સમજણ : મેરુ પર્વતની તળેટીમાં ભદ્રશાલ વનનું આ ચિત્ર છે. તેમાં ચાર દિશામાં ચાર શાશ્વત ચેત્યો છે. ચાર વિદિશામાં ચાર ચાર વાવડી સહિતના ચાર પ્રાસાદો છે. આ આઠેયના આંતરામાં એક એક કૂટ છે. કુલ આઠ કરિકૂટ થયા. આ કરિકૂટ ઉપર પણ એક એક શાશ્વત ચૈત્ય છે. વૈતાઢ્ય પર્વત ઉપરનાં બાકીના ફૂટ ઉપરનાં સિદ્ધાયતનો (જિનમંદિરો) | સિદ્ધાયતનો (જિનમંદિરો) ૧ ગાઉ લાંબા ૫0 યોજન લાંબા oll ગાઉ પહોળા ૨૫ યોજન પહોળા ૧,૪૪૦ ધનુષ્ય ઉંચા ૩૬ યોજન ઉંચા

Loading...

Page Navigation
1 ... 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96