Book Title: Padartha Prakasha Part 02
Author(s): Hemchandrasuri Acharya
Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 83
________________ ૫૮ દ્વાર ૧૦-નદી હિરણ્યવંત રૂણકુલા | ૨૮,૦૦૦/રુમી મહાપુંડરિક હિરણ્યવંત સુવર્ણકુલા | ૨૮,૦૦૦ શિખરી પુંડરિક ઐરાવતક્ષેત્ર રક્તા ૧૪,000|શિખરી પુંડરિક ઐરાવતક્ષેત્ર રક્તવતી | ૧૪,૦૦૦ શિખરી પુંડરિક કુલ ૧૪,૫૬,૦૭૬ સાત ક્ષેત્ર... ૧૪ મહાનદીઓ...૧૪,૫૬,૦૭૬ પરિવાર નદીઓ.૬ પર્વત.સરોવર. કુલ નદી ૧૪ + ૧૪,૫૬,૦૭૬ = ૧૪,૫૬,૦૯૦ નદીઓ જંબૂદ્વીપમાં વહે છે. ગંગા-સિંધુનો મૂળ વિસ્તાર ૬ો યોજન છે. સમુદ્રને મળે ત્યારે વિસ્તાર ૧૦ ગુણો હોય છે. શેષ મહાનદીઓનો વિસ્તાર બમણો-બમણો જાણવો. લઘુસંગ્રહણીના પદાર્થ સંપૂર્ણ. આ સંપૂર્ણ ગ્રંથમાં જિનાજ્ઞા વિરુદ્ધ કંઇપણ નિરૂપણ થયુ હોય તો તેનું ત્રિવિધે ત્રિવિધ મિચ્છામિ દુક્કડમ્ દઉં છું.

Loading...

Page Navigation
1 ... 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96