Book Title: Padartha Prakasha Part 02
Author(s): Hemchandrasuri Acharya
Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 82
________________ દ્વાર ૧૦ - નદી ( ચિત્ર નં. ૧૦ની સમજૂતી) જંબૂદ્વીપના સાત ક્ષેત્રમાં વહેતી ચૌદ મહાનદીઓ આ ચિત્રમાં બતાવેલ છે. લઘુહિમવંત અને શિખરી પર્વત ઉપરના બે દ્રહોમાંથી ત્રણ ત્રણ નદી નીકળે છે. બાકીના ચારે પર્વત ઉપરના ચાર દ્રહોમાંથી બે બે નદીઓ નીકળે છે. દરેક ક્ષેત્રમાં બે-બે નદીઓ વહે છે. પર્વત ઉપરથી નદીઓ જ્યાં પડે છે ત્યાં કુંડ પણ બતાવેલ છે. ભરત-ઐરવત સિવાયના ક્ષેત્રોમાં મધ્યમાં રહેલા વૃત્ત વૈતાઢ્ય પર્વતોથી નદીઓ પૂર્વ પશ્ચિમ તરફ વળી જાય છે અને ક્ષેત્રમાં આગળ વહી લવણ સમુદ્રને મળે છે. ભરત-ઐરાવત ક્ષેત્રની નદીઓ વૈતાદ્ય પર્વતની નીચેથી નીકળી દક્ષિણ ભાગમાં વહી લવણ સમુદ્રને મળે છે. દરેક નદીઓને વચ્ચે હજારો નાની નદીઓ મળે છે જે બધી હકીકત નદી દ્વારના વિવેચનમાં લખી છે. ક્ષેત્રનું પરિવાર | કયા પર્વત કયા સરોવર નામ નદીઓ ઉપરથી નીકળે માંથી છે તે નીકળે છે તે ભરત | ગંગા ૧૪,૦૦૦ લઘુ હિમવંત પદ્મ ભરત ૧૪,000 લઘુ હિમવંત પદ્મ હિમવંત રોહિતાશા | ૨૮,000 લઘુ હિમવંત પદ્મ હિમવંત | રોહિતા ૨૮,૦૦૦| મહા હિમવંત મહાપદ્મ હરિવર્ષ પ૬,000|મહા હિમવંત મહા પદ્મ હરિવર્ષ | હરિસલિલા પ૬,000|નિષધ તિગિચ્છી મહાવિદેહ | સીતાદા |૫,૩૨,૦૩૮ નિષધ તિગિચ્છી મહાવિદેહ | સીતા | ૫,૩૨,૦૩૮ નીલવંત તિગિચ્છી રમ્યફ ક્ષેત્ર નારીકાન્તા | પ૬,000 નીલવંત કેસરી રમ્યક ક્ષેત્ર | નરકાન્તા | પ૬,૦૦૦ રુક્ષ્મી મહાપુંડરિક સિંધુ

Loading...

Page Navigation
1 ... 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96