________________
દ્વાર ૩-૪-ક્ષેત્ર-પર્વત
૩૭
જ
-
હ
( દ્વાર ૩ - ક્ષેત્ર ) જંબુદ્વીપમાં સાત ક્ષેત્ર છે, તે નીચે મુજબ છે.
૧ | ભરત ક્ષેત્ર ૫ | રમ્ય ક્ષેત્ર ૨ | હિમવંત ક્ષેત્ર | ૬ | હિરણ્યવંત ક્ષેત્ર ૩| હરિવર્ષ ક્ષેત્ર | | ઐરાવત ક્ષેત્ર
મહાવિદેહ ક્ષેત્ર આ બધાનો વિસ્તાર વગેરે આગળ આવી ગયા છે.
( દ્વાર ૪ - પર્વત) ૬ વર્ષધર પર્વતો (લઘુહિમવંતાદિ) ૧ મેરુપર્વત ૪ ગજદંત ગિરિ ૨ ચિત્ર-વિચિત્ર
ર યમક પર્વત ૨00 કંચનગિરિ ૭ | ૧૬ વક્ષસ્કાર પર્વતો ૮ | ૩૪ દીર્ધ વૈતાઢચ પર્વતો ૯ | ૪ વૃત્ત વૈતાઢ્ય પર્વતો
૨૬૯ વર્ષધર પર્વતો :- છ વર્ષધર પર્વતો આગળ બતાવેલ છે. બબ્બે ક્ષેત્રની વચ્ચે એક એક વર્ષધર પર્વત છે. પૂર્વ પશ્ચિમ લાંબા, ઉત્તર દક્ષિણ પહોળા છે.
જ
2
m