Book Title: Padartha Prakasha Part 02
Author(s): Hemchandrasuri Acharya
Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 64
________________ મેરુપર્વત ૩૯ ચિત્ર નં. ૪ ચૂલિકા ૪જીયો પાંડક પાંડક વન ૩૬,૦૦૦ યોજના ત્રીજો કાંડ સોમનસ વન | | સોમનસ વન ૬ ૨,૫૦૦ યોજન સર્વ-ઊંચાઈ ૧,00,000 યોજન નંદનવન બીજો કાંડ નંદનવન પળ યોજન ભદ્રશાલ વન અહિં ભૂમિ સ્થાને ૧૦,000 યોજન વિસ્તૃત | ભદ્રશાલ વન ૧OOO યોજન ઉંડાઈ ૧લો કાંડ કંદ વિભાગ ૧૦૦૯૦૨ યોજન મેરુ પર્વતના ચિત્રની સમજ : મેરુ પર્વતમાં ભૂમિકલથી પ00 યોજન ઊંચે જતા ચારે બાજુ ૫00 યોજનનો ખાંચો પડે છે. અર્થાત્ તેટલી જમીન સપાટ આવે છે. તેને નંદનવન કહે છે. વળી ઉપર ૬૨,૫00 યોજન જતા એ જ રીતે ચારે બાજુ ૫00 યોજનનો ખાંચો આવે છે. તેને સોમનસ વન કહે છે. વળી ૩૬000 યોજન ઉપર જતાં મેરુનું ઉપરિ તલ આવે છે, આને પાંડકવન કહેવાય છે. પાંડકવનની મધ્યમાં ૪0 યોજન ઊંચી ચૂલિકા છે. જે મૂળમાં ૧૨ યોજન તથા ઉપર ૪ યોજન વિસ્તૃત છે. આના ઉપર એક શાશ્વત ચૈત્ય છે. આગળ કૂટ દ્વારમાં મેરુ પર્વત ઉપર નવ કૂટ ગણાવ્યા છે તે નંદનવનમાં જાણવાં.

Loading...

Page Navigation
1 ... 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96