Book Title: Padartha Prakasha Part 02
Author(s): Hemchandrasuri Acharya
Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 60
________________ દ્વાર ૨-યોજન અ ચિત્ર નં. ૨ બ ૩૫ 3 પરિધિ તથા ક્ષેત્રફળને સમજાવતા જંબુદ્વીપના ચિત્રની સમજ ૧ લાખ યોજન લાંબો પહોળો તિર્હાલોકની મધ્યમાં આ જંબૂટ્ટીપ છે. જંબુદ્રીપની મધ્યમાં (અ-બ) લીટી છે એ જંબુદ્રીપનો વ્યાસ છે. તેવી રીતે (ક-ડ) પણ વ્યાસ છે. એ ૧ લાખ યોજન છે. જંબુદ્રીપની બહાર ચારે બાજુ ફરતા અ થી શરૂ કરી કબડ થઈ પાછા અ આવે. એ ફરતો ઘેરાવો તેને પરિધિ કહેવાય. જંબૂદ્દીપની પરિધિ ૩,૧૬,૨૨૭ યોજન, ૩ ગાઉ, ૧૨૮ ધનુષ્ય, ૧૩॥ અંગુલથી અધિક છે. ક્ષેત્રફળ : સમસ્ત જંબૂદ્રીપમાં ૧ યોજન લાંબા, ૧ યોજન પહોળા એવા ખંડો. ચિત્રમાં ચોરસ ખંડો બતાવ્યા છે. જંબુદ્રીપ ગોળ હોઈ છેડે પુરા ખંડો ન આવે. પરંતુ સમસ્ત આખા યોજન યોજનના ખંડો તથા ટુકડાઓ ભેગા કરી યોજનયોજનના ખંડો થાય તે બધા મળીને કુલ ૭,૯૦,૫૬,૯૪,૧૫૦ થાય. અને ઉપર બાકી જે ટુકડા વધે તેનું માપ ૧ ગાઉ, ૧,૫૧૫ ધનુષ્ય, ૬૦ અંગુલ જેટલું થાય.

Loading...

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96