________________
દ્વાર ૧૯મુ-૨૦મુ-પર્યાપ્તિ-કિમાહાર
તેઈન્દ્રિય
૪૯ દિવસ ચઉરિન્દ્રિય
૬ માસ ગર્ભજ તિર્યંચ
૩ પલ્યોપમ ગર્ભજ મનુષ્ય
૩ પલ્યોપમ નારકી
૩૩ સાગરોપમ ભવનપતિ-અસુરકુમાર સાધિક ૧ સાગરોપમ નાગકુમાર-આદિ નવ કંઈક ન્યૂન ૨ પલ્યોપમ વ્યંતર
૧ પલ્યોપમ જ્યોતિષ
૧ પલ્યોપમ + ૧ લાખ વર્ષ વૈમાનિક
૩૩ સાગરોપમ દંડક
જઘન્ય સ્થિતિ ૧૨ | ભવનપતિ, વ્યંતર, નારકી
૧૦,૦૦૦ વર્ષ ગર્ભજ મનુષ્ય, ગર્ભજ તિર્યચ, સ્થાવર-૫, અંતર્મુહૂર્ત વિકલેન્દ્રિય-૩ વિમાનિક
૧ પલ્યોપમ ૧ | જ્યોતિષ
૧/૮ પલ્યોપમ દ્વાર ૧૯ મુ - પર્યાપ્તિ કુલ દંડક
પતિ ૫ સ્થાવર-૫
આહાર, શરીર, ઈન્દ્રિય, શ્વાસોચ્છવાસ ૩|વિકસેન્દ્રિય-૩ ઉપરની ૪ + ભાષા ૧૬ દેવતા-૧૩, મનુષ્ય-૧, ૬ પર્યાપ્તિ તિર્યચ-૧, નારકી-૧
દ્વિાર ૨૦ મું - કિનાહાર) સર્વ જીવોને છએ દિશાથી આહાર હોય છે. પરંતુ લોકના છેડે રહેલા સ્થાવર-૫ ને ૩, ૪, ૫, ૬ દિશાથી આહાર હોઈ શકે.