________________
૧૬
દ્વાર ૧૭મુ-૧૮મુ-ચ્યવન-સ્થિતિ કુલ દંડક
| ઉપપાત-વિરહ-કાળા દેવતા ૧૩
૨૪ મુહૂર્ત નારકી
૧૨ મુહૂર્ત વિકલે. ૩
અંતર્મુહૂર્ત ગર્ભજ તિર્યચ, ગર્ભજ મનુષ્ય ૧૨ મુહૂર્ત સ્થાવર ૫
નથી આ ઉત્કૃષ્ટ ઉપપાત વિરહકાળ છે. જઘન્યથી ૧ સમય હોય.
( દ્વાર ૧૦ મું - ચ્યવન ) ચ્યવનદ્વાર ઉપપાતની માફક જાણવું.
( દ્વાર ૧૮ મુ - સ્થિતિ ) સ્થિતિ = આયુષ્યનું પ્રમાણ કુલ દંડક
| ઉત્કૃષ્ટ સ્થિતિ પૃથ્વીકાય
૨૨,000 વર્ષ અકાય
૭,000 વર્ષ તેઉકાય
૩ અહોરાત્ર વાઉકાય
૩,૦૦૦ વર્ષ વનસ્પતિકાય
૧૦,000 વર્ષ બેઈન્દ્રિય
૧૨ વર્ષ
૯. ચારે નિકાયના દેવોમાં ઓઘથી ઉપપાત વિરહકાળ વિચારીએ તો બાર મુહૂર્ત છે. (અર્થાતુ ક્યારેક એવું પણ બને કે બાર મુહૂર્ત સુધી કોઈ પણ જીવ દેવોમાં ઉત્પન્ન જ ન થાય, ત્યાર પછી અવશ્ય થાય જ, પરંતુ અહીં ભવનપતિ આદિ પ્રત્યેક દંડક જુદા છે અને તે દરેકમાં વિરહકાળ ૨૪ મુહૂર્ત છે, તેથી ૨૪ મુહૂર્ત બતાવેલ છે. વૈમાનિકમાં પ્રત્યેક દેવલોકનો ઉપપાત વિરહકાળ જુદો જુદો છે, પણ સામાન્યથી વૈમાનિકના સર્વ દેવલોકોની અપેક્ષાએ ૨૪ મુહૂર્તનો છે.