Book Title: Padartha Prakasha Part 02
Author(s): Hemchandrasuri Acharya
Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 56
________________ દ્વાર-૧-ખંડ ૩૧ = | ળ ૦. ૦ હ 0 જ K ૧ 2 જે - ભરતક્ષેત્રનો વિસ્તાર પર યોજન ૬ કળા છે, ત્યાર પછી ક્રમશઃ મહાવિદેહ ક્ષેત્ર સુધી દરેક પર્વત કે ક્ષેત્રનો વિસ્તાર બમણો છે, અને મહાવિદેહ ક્ષેત્ર પછી દરેકનો વિસ્તાર અડધો અડધો યાવત્ ઐરાવત ક્ષેત્રનો વિસ્તાર ભરતક્ષેત્ર જેટલો એટલે કે પ૨૬ યોજન ૬ કળા થાય. આને સમજાવતો કોઠો નીચે મુજબ છે. જંબુદ્વીપના ખંડ તથા ભરતક્ષેત્રાદિનો વિસ્તાર ક્ષેત્ર-પર્વત | ખંડ | વિસ્તાર (યોજન-કળા) ભરતક્ષેત્ર ૫૨૬ - ૬ લઘુહિમવંત પર્વત ૧,૦૫૨ - ૧૨ હિમવંત ક્ષેત્ર ૨,૧૦૫ - ૫ મહાહિમવંત પર્વત ૪,૨૧૦ - ૧૦ હરિવર્ષ ક્ષેત્ર ૮,૪૨૧ - ૧ નિષધ પર્વત ૧૬,૮૪૨ - મહાવિદેહ ક્ષેત્ર ૩૩,૬૮૪ - ૪ નીલવંત પર્વત ૧૬,૮૪૨ - ૨ રમ્ય ક્ષેત્ર ૮,૪૨૧ - ૧ રુકમી પર્વત ૪,૨૧૦ - ૧૦ | હિરણ્યવંત ક્ષેત્ર ૨,૧૦૫ - ૫ શિખરી પર્વત ૧,૦૫૨ - ૧૨ ઐરવત ક્ષેત્ર ૫૨૬ - ૬ ૧૯૦ ૯૯,૯૯૬ - ૭૬ +૪ ૧,00,000 યોજના | (જુઓ ચિત્ર નં. ૧) ૧. ૭૬ કળા = ૪ યોજન. m 9 م 6 જ - છે - 9 m ૦ ૧૧ | ૦ ૦ : =

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96