________________
દંડકપ્રકરણ
જીવો જેના વિષે દંડાય તે દંડક.
અથવા તે તે જાતિના જીવોનો સમૂહ તે દંડક.
દંડક-૨૪
નામ
સાત નારકી
પાંચ સ્થાવર ત્રણ વિકલેન્દ્રિય
ગર્ભજ તિર્યંચ
ગર્ભજ મનુષ્ય
દેશ ભવનપતિ
વ્યંતર દેવ
॥ શ્રી સીમંધરસ્વામિને નમઃ ।। ॥ નમો નમઃ શ્રી ગુરુ પ્રેમસૂરયે ॥ શ્રીગજસારમુનિ રચિત દંડક-પ્રકરણ (પદાર્થસંગ્રહ)
જ્યોતિષ દેવ
વૈમાનિક દેવ
કુલ
દંડક
૧
૫
૩
૧
૧
૧૦
૧
૧
૧
૨૪
ગતિ
દેવતા
દંડક
૧૩
૧
મનુષ્ય
તિર્યંચ
નારકી ૧
કુલ
૨૪
-
૧
૧. દંડક = તે તે જાતિના જીવોનો સમુદાય. જેમકે સાત નારકીમાં રહેલા સઘળા જીવોનો સમુદાય એક નારક દંડકમાં આવે. दडकशब्देन किमुच्यते ?, तदाह- तज्जातीयसमूहप्रतिपादकत्वं ज्ञेयमित्यर्थः । दंडकवृत्ति पृ. २ ૨. અહીં ગાથામાં ગર્ભજ તિર્યંચ તથા ગર્ભજ મનુષ્ય જણાવેલ છે. તથા સંમૂચ્છિમ મનુષ્ય અને સંમૂચ્છિમ તિર્યંચના જુદા દંડક કહ્યા નથી. તેનું કારણ આ બંનેનો ગર્ભજના બે ભેદના ઘણાં દ્વારોમાં સમાવેશ થતો હોય તેમ લાગે છે.
૩. અસુરકુમાર, નાગકુમાર, સુવર્ણકુમાર, વિદ્યુકુમાર, અગ્નિકુમાર, દ્વીપકુમાર, ઉદધિકુમાર, દિકુમાર, વાયુકુમાર અને સ્તનિતકુમાર આ દશ પ્રકારના ભવનપતિ દેવો છે.