________________
પ્રશસ્તિ, સમર્પણ
પ્રશસ્તિ ] પરમ પૂજ્ય સિદ્ધાન્તમહોદધિ, ચારિત્ર ચૂડામણિ, આચાર્યદેવ શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાના પટ્ટાલંકાર પરમ પૂજ્ય વર્ધમાનતપોનિધિ, ન્યાયવિશારદ, આચાર્યદેવ શ્રીમદ્વિજય. ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન પરમ પૂજ્ય સમતાસાગર, ગુરુકૃપાપાત્ર, પંન્યાસપ્રવર શ્રી પદ્મવિજયજી ગણિવર્યના શિષ્યરત્ન વૈરાગ્યદેશનાદક્ષ, સીમધરજિનોપાસક, આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાએ દંડકલઘુસંગ્રહણીના આ પદાર્થસંગ્રહ અને ગાથા-શબ્દાર્થનું સંકલન કર્યું.
| સમર્પણ ] શ્રી ભુવનભાનુસૂરિ-જન્મશતાબ્દી વર્ષ નિમિત્તે આ ગ્રન્થપુષ્પ ભવોદધિતારક પૂજ્ય પ્રગુરુદેવ શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાના કરકમલમાં સાદર સમર્પણ કરું છું.
- આ. હેમચન્દ્રસૂરિ
મુદ્રક : ભરત ગ્રાફિક્સ ન્યુ માર્કેટ, પાંજરાપોળ, રિલીફ રોડ, અમદાવાદ-૧ ફોન : ૦૭૯-૨૨૧૩૪૧૭૬, મો : ૯૯૨૫૦૨૦૧૦૬