Book Title: Padartha Prakasha Part 02
Author(s): Hemchandrasuri Acharya
Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 38
________________ કાર ૧૨મુ-૧૩મુ-જ્ઞાન-અજ્ઞાન $ાન-અજ્ઞાન | به هي مع | દંડક સ્થાવર-૫ મતિ-શ્રુત અજ્ઞાન વિકલેન્દ્રિય-૩ અજ્ઞાન-૨, જ્ઞાનર ૧ | ગર્ભજ મનુષ્ય જ્ઞાન-૫, અજ્ઞાન-૩ દેવ-૧૩, નારકી, તિર્યંચ જ્ઞાન-૩, અજ્ઞાન-૩ (દ્વાર ૧૪ મું - ચોગ) કુલ યોગ ૧૫ છે. મનોયોગ-૪, વચનયોગ-૪, કાયયોગ-૭ મનોયોગના ૪ પ્રકાર (૧) સત્ય મનોયોગ :- યથાવસ્થિત વસ્તુ સ્વરૂપનું ચિંતન. જેમ કે – જીવ છે, જીવ દેહવ્યાપી છે વગેરે. (૨) અસત્ય મનોયોગ :- સત્યથી વિપરીત મનોયોગ. જેમકેજીવ નથી. જીવ એકાંત નિત્ય છે વગેરે. (૩) સત્યાસત્ય મનોયોગ :- જેમાં સાચું પણ છે તેમ ખોટું પણ છે, તેવું ચિંતન, જેમ કે - ખદિર, લીમડા, પલાસ વગેરેથી મિશ્રિત ઘણા અશોકવૃક્ષવાળા વન માટે – આ અશોકવન છે, એમ ચિંતવવું તે. (૪) અસત્ય-અમૃષા મનોયોગ - જેમાં સત્ય પણ નથી, મૃષા પણ નથી. તેવું ચિંતન. જેમ કે – ઘડો લાવ, તપ કરવો જોઈએ વગેરે. આ જ પ્રમાણે ચારે પ્રકારના વચનયોગ પણ જાણવાં. કાયયોગના ૭ પ્રકાર (૧) ઓદારિક કાયયોગ :- દારિક શરીરથી થતી પ્રવૃત્તિ. (૨) વૈક્રિય કાયયોગ :- વૈક્રિય શરીરથી થતી પ્રવૃત્તિ. (૩) આહારક કાયયોગ :- આહારક શરીરથી થતી પ્રવૃત્તિ. (૪) દારિક મિશ્ર કાયયોગ :- તિર્યંચ અને મનુષ્યને ઉત્પત્તિના પ્રથમ સમયથી ઔદારિક શરીર પૂર્ણ ન થાય ત્યાં સુધી ઔદારિક અને 15,

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96