Book Title: Padartha Prakasha Part 02
Author(s): Hemchandrasuri Acharya
Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 39
________________ ૧૪ દ્વાર ૧૪મુ-યોગ કાર્પણની ભેગી પ્રવૃત્તિ. કેવલી સમુદ્યાતમાં રજા, ૬ઠ્ઠા અને ૭માં સમયે પણ આ યોગ હોય છે. (૫) વૈક્રિય મિશ્ર કાયયોગ - દેવ અને નારકીને ઉત્પત્તિના પ્રથમ સમયથી વૈક્રિય શરીર પૂર્ણ ન થાય ત્યાં સુધી વૈક્રિય અને કાર્પણની ભેગી પ્રવૃત્તિ, તથા વૈક્રિય લબ્ધિધર મનુષ્ય, પંચે. તિર્યંચ અને બાદર પર્યાપ્તા વાયુકાયને વૈક્રિય શરીર કરતી વખતે તે પૂર્ણ ન થાય ત્યાં સુધી વૈક્રિય અને ઔદારિકની ભેગી પ્રવૃત્તિ. (૬) આહારક મિશ્ર કાયયોગ :- આહારક લબ્ધિધારી ચૌદ પૂર્વધર મુનિને આહારક શરીર કરતી વખતે તે પૂર્ણ ન થાય ત્યાં સુધી દારિક અને આહારક પુદ્ગલોની ભેગી પ્રવૃત્તિ. (૭) કાર્પણ કાયયોગ - તૈજસ અને કાર્મણ શરીરથી થતી પ્રવૃત્તિ. આ કાયયોગ જીવને પરલોકમાં જતાં વિગ્રહગતિમાં તથા કેવલી સમુદ્યાતમાં ૩જા, ૪થા, પમા સમયે હોય છે. | દંડક યોગા ૪) સ્થાવર ૪ | ઔદા., ઔદા. મિશ્ર., કાર્પણ ૧| વાયુકાયા | દા., ઔદા મિશ્ર., કાર્મણ, વૈ.વૈ. મિશ્ર. ૩| વિકલેન્દ્રિય ઔદા., દા. મિશ્ર, કાર્મણ, અસત્યઅમૃષા વચનયોગ ૧ ગર્ભજ તિર્યંચ આહારક ર સિવાય... ૧૪ દેવતા ૧૩, ૪-મનોયોગ, ૪-વચનયોગ, વૈ., વૈ.મિ., | | કાર્પણ ૧ ગર્ભજ મનુષ્ય સર્વ યોગ.. દ્વાર ૧૫ મું - ઉપયોગ કુલ ઉપયોગ ૧૨ :- ૫ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૪ દર્શન. કુલ | w w નારકી

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96