Book Title: Padartha Prakasha Part 02
Author(s): Hemchandrasuri Acharya
Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 31
________________ દ્વાર પમુ-સંસ્થાન આ ચારે અંતર સરખા હોય. (૨) ન્યગ્રોધ - જેમાં ન્યગ્રોધ એટલે વટવૃક્ષની માફક નાભિની ઉપરનો ભાગ પ્રમાણ-લક્ષણ-યુક્ત હોય અને નીચેનો ભાગ બરાબર ન હોય તે. (૩) સાદિ :- નાભિની નીચેનો ભાગ પ્રમાણ-લક્ષણ-યુક્ત હોય અને ઉપરનો ભાગ પ્રમાણ-લક્ષણ-રહિત હોય તે. (૪) કુલજ - જેમાં ગ્રીવા (ડોક), હાથ, પગ વગેરે લક્ષણયુક્ત હોય, પણ પેટ, છાતી વગેરે પ્રમાણ-લક્ષણ-રહિત હોય તે. (૫) વામન - જેમાં છાતી, પેટ વગેરે લક્ષણ યુક્ત હોય, પરંતુ ડોક, પગ વગેરે લક્ષણ રહિત હોય. (૬) હુંડક - સર્વ અવયવો લક્ષણ-રહિત હોય તે. ૨૪ દંડકને વિષે સંસ્થાન કુલ | દંડક સંસ્થાના ૧૩ દિવતા ૧૩ સમચતુરગ્ન સંસ્થાન મનુષ્ય, તિર્યંચ છયે સંસ્થાન વિકસેન્દ્રિય-૩, નારકી-૧, | | છેલ્લું સંસ્થાન (હુંડક) સ્થાવર-૫ પૃથ્વીકાયાદિનું વિશિષ્ટ સંસ્થાન - (આકૃતિ) પૃથ્વીકાય. મસુરની દાળ જેવું અપૂકાય... પાણીના પરપોટા જેવું સોયના સમૂહ જેવું વાઉકાય... ધ્વજા જેવું વનસ્પતિકાય... અનેક પ્રકારનું તેઉકાય...

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96