________________
દ્વાર પમુ-સંસ્થાન આ ચારે અંતર સરખા હોય.
(૨) ન્યગ્રોધ - જેમાં ન્યગ્રોધ એટલે વટવૃક્ષની માફક નાભિની ઉપરનો ભાગ પ્રમાણ-લક્ષણ-યુક્ત હોય અને નીચેનો ભાગ બરાબર ન હોય તે.
(૩) સાદિ :- નાભિની નીચેનો ભાગ પ્રમાણ-લક્ષણ-યુક્ત હોય અને ઉપરનો ભાગ પ્રમાણ-લક્ષણ-રહિત હોય તે.
(૪) કુલજ - જેમાં ગ્રીવા (ડોક), હાથ, પગ વગેરે લક્ષણયુક્ત હોય, પણ પેટ, છાતી વગેરે પ્રમાણ-લક્ષણ-રહિત હોય તે.
(૫) વામન - જેમાં છાતી, પેટ વગેરે લક્ષણ યુક્ત હોય, પરંતુ ડોક, પગ વગેરે લક્ષણ રહિત હોય. (૬) હુંડક - સર્વ અવયવો લક્ષણ-રહિત હોય તે.
૨૪ દંડકને વિષે સંસ્થાન કુલ | દંડક
સંસ્થાના ૧૩ દિવતા ૧૩
સમચતુરગ્ન સંસ્થાન મનુષ્ય, તિર્યંચ
છયે સંસ્થાન વિકસેન્દ્રિય-૩, નારકી-૧, | | છેલ્લું સંસ્થાન (હુંડક)
સ્થાવર-૫ પૃથ્વીકાયાદિનું વિશિષ્ટ સંસ્થાન - (આકૃતિ) પૃથ્વીકાય. મસુરની દાળ જેવું અપૂકાય... પાણીના પરપોટા જેવું
સોયના સમૂહ જેવું વાઉકાય... ધ્વજા જેવું વનસ્પતિકાય... અનેક પ્રકારનું
તેઉકાય...