Book Title: Nay Margdarshak Yane Sat Naynu Swarup Author(s): Jain Atmanand Sabha Publisher: Jain Atmanand Sabha View full book textPage 5
________________ શ્રી આત્માનંદ પ્રકાશ. (માસિક) જૈન કોમમાં અતિ ફેલાવા સાથે પ્રખ્યાતિ પામેલું આ માસિક આ સભા તરફથી પ્રતિ માસે પ્રગટ કરવામાં આવે છે. તેમાં આવતા ધાર્મિક, વ્યવહારિક, અને નૈતિક સંબંધી ઉત્તમ લેખેથી આપણી કમમાં નીકળતા માસિકમાં આ માસિક પ્રથમ પંક્તિ ધરાવે છે, જેને માટે વિદ્વાન સાધુ મુનિરાજે જન વિદ્વાન ગૃહસ્થ, અને ન્યુસપિપરેએ એક અવાજે વખાણ કરેલા છે. દરેક શ્રાવણમાસથી નવું વર્ષ શરૂ થાય છે. અને દરેક વર્ષ પૂર્ણ થતાં એક નવીન દ્રવ્યાનુયેગને વિષયથી ભરપૂર બુક લગભગ નવથી દશ ફામ જેટલી મોટી શાહકેને ભેટ આપવામાં આવે છે. વાર્ષિક મૂલ્ય રૂ. ૧––– બહાર ગામવાળાને પેટેજના –૪–૦ વધારે આપવા પડે છે તેના પ્રમાણમાં લાભ બહુ વિશેષ છે. ગુરૂ ભક્તિ નિમિત્તે દરેક જૈન બંધુઓએ અવશ્ય લાભ લેવા ચકવું નહીં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 90