Book Title: Navbharat Sarth Gujarati Shabdakosh
Author(s): Mafatlal A Bhavsar
Publisher: Navbharat Sahitya Mandir
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
વલૂર]
વલૂર સ્ત્રી. (‘વલૂરવું’ પરથી) ખૂજલી; ખણજ; ખંજવાળ વલૂરવું સ.ક્રિ. ખણવું; ઉતરડવું; ખંજવાળવું વલૂરો(-રિયું) પું., ન. નહોર કે નખનો ઉઝરડો; લવૂરો વસૂરિયું વિ. વલૂર્યા કરતું [સ.ક્રિ. વળગવું વસૂંદ(-ધ)વું, વળું(-ળું)ધવું અ.ક્રિ. મંડવું (૨) પેંધવું (૩) વલે સ્ત્રી. (અ. વલહ) હાલત; દશા (૨) ભૂંડા હાલ વલોણાવાર પું. વલોવવાનો દિવસ; છાશ કરવાનો દિવસ વલોણાવારે ક્રિ.વિ. આખોઘડીએ; વારેવારે વલોણી સ્ત્રી. નાની રવાઈ; નાનું વલોણું વલોણું ન. વલોવવું તે (૨) વલોવવાની ગોળી વલોણું ન. વલોવવાનું સાધન; ૨વાઈ; રવૈયો વલોપાત પું. અધીરાઈનું આકળાપણું (૨) આક્રંદ; કલ્પાંત વલોપાતિયું વિ.વલોપાત કરનારું; તેવા સ્વભાવનું વલોરિયું ન. મરેલા ઢોરના માંસની સુકવણી વલોવવું સ.ક્રિ. (સં. વિલોડયતિ, પ્રા. વિલોલઈ) માખણ કાઢવા દહીંને રવૈયા વડે ઘૂમવું (૨) સખત ચર્ચવું; ગૂંથવું
વલ્ક, (૦૯) ન. (સં.) ઝાડની છાલનું વસ્ત્ર વલ્ગર વિ. (ઈં.) અશિષ્ટ; અભદ્ર (૨) અશ્લીલ વલ્ગા સ્ત્રી. (સં.) ધોડાની લગામ; ચોકડું [અશ્લીલતા વલ્ગા(-લ્યે)રિટી સ્ત્રી. (ઈં.) અશિષ્ટતા; અભદ્રતા (૨) વલ્મિ(-ક્ષ્મી)ક કું., ન. (સં.) રાફડો
વલ્લકી સ્ત્રી. (સં.) વીણા
વલ્લભ વિ. (સં.) વહાલું (૨) પું. પ્રિય; પતિ (૩) શ્રી વલ્લભાચાર્ય - પ્રસિદ્ધ વૈષ્ણવ આચાર્ય વલ્લભા સ્ત્રી (સં.) પ્રિયા; પત્ની વલ્લરિ(-રી) સ્ત્રી. (સં.) મંજરીવાળી આછી ડાળી વલ્લાહ શ.પ્ર. (અ.) ભગવાનના સમ-સોગંદ વલ્લિ(-લ્લી) સ્ત્રી. (સં.) વેલ; વલ્લરી; લતા વર્લ્ડ વિ. (પ્રા. વલ્લ ઉપરથી) રાંઢું; ફંટાતું (૨) પહોળું
ચોડું (૩) વખું (ઉદા. માવલ્લું) [ઝૂલીને સુકાવું વવટા(-ઠા)વું અક્રિ. (સં.વાત = વાયુ ઉપરથી) પવનમાં વવળવું અક્રિ. ખરસ આવવી; વલૂરવું; ખંજવાળવું (૨) વલખાં મારવાં
વવળાટ પું. ચળ; ખણજ (૨) સળવળાટ [કાબૂ; નિયમન વશ વિ. (સં.) તાબે; શરણે (૨) મુગ્ધ; મોહિત (૩) પું. વશવર્તી વિ. (સં. વશવર્તિન) તાબે રહેનારું -વશાત્ ક્રિ.વિ. (સં.) (સમાસમાં નામને અંતે ) ‘ને લીધે’, ‘ને કારણે' એવા અર્થમાં. ઉદા. દૈવવશાત્ વશિત્વ ન. (સં.) તાબેદારી (૨) યોગની આઠ સિદ્ધિઓમાંની એક - સર્વને વશ કરવાની શક્તિ વશિયર પું. (સં. વિષધર, પ્રા. વિહર) નાગ; સર્પ; [ઋષિ વશિષ્ઠ પું. (સં.) રઘુવંશના કુલગુરુ; એક પ્રસિદ્ધ વૈદિક
સાપ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮
| વસિયતી
વશી પું. (સં. વસતિક, પ્રા. વસઈઅ = વસ્તી કરી રહેતું) જુઓ ‘વસી’ [અભિચાર વશીકરણ ન. (સં.) વશ કરવું તે (૨) વશ કરવાનો મંત્ર, વશેક વિ. વિશેષ (૨) પું. સારો મેળ વશેકાઈ સ્ત્રી. વિશેષતા (૨) ભલાઈ વસ સ્ત્રી, વસ્તુ; ચીજ
વસતિ(-તી) સ્ત્રી. (સં.) વવું તે; વસ્તી (૨) વાસ; રહેઠાણ (૩) લોકસંખ્યા (૪) બાળબચ્ચાંનો ભરાવો (૫) વસેલી જગા
વસતિ(-તી)ગણતરી સ્ત્રી. વસ્તીની ગણતરી વસતિ(-તી)પત્રક ન. માણસોની સંખ્યાની ગણતરીની નોંધ વસતિ(-તી)વિસ્ફોટ પું. (સં.) વસ્તીનો ઝડપી વધારો વસન ન. (સં.) કપડું; લૂગડું [(૩) માઠું; અણગમતું વસમું વિ. (સં. વિષમ, પ્રા. વિસમ) મુશ્કેલ (૨) કરું વસવસો પું. (અ.) અંદેશો; વહેમ; મનની મૂંઝવણ વસવાટ પું. વસવું તે; રહેઠાણ (૨) આવીને વસવું તે વસવાયું ન., (-યો) પું. (સં. વ્યાવસાયિક, પ્રા.વિવસાઈ)
ગામ તરફથી પસાયતાં આપી વસાવેલા વાળંદ, ધોબી, વગેરે કારીગર વર્ગ
વસવું અક્રિ. (સં. વસતિ) રહેવું; મુકામ ક૨વો (૨) મનમાં હસવું (૩) દિલમાં ઊતરવું
વસંત સ્ત્રી, ન. (સં. વસન, પ્રા. વસઈ) વર તરફથી
કન્યાને અપાતી (વસ્ત્રાદિની) ભેટ [રાગનું નામ વસંત પું., સ્ત્રી. ચૈત્રવૈશાખની ઋતુ; ઋતુરાજ (૨) એક વસંતતિલકા સ્ત્રી. (સં.) એક છંદનું નામ વસંતપંચમી સ્ત્રી. (સં.) માધ સુદ પંચમી [ઉત્સવ વસંતપૂજા સ્ત્રી. (સં.) વસંત ઋતુ બેસતાં થતું પૂજન કે વસંતમાલતી સ્ત્રી. (સં.) શક્તિ વધારનારી એક રાસાયણિક દવા [છાંટવાળું ધોળું વસ્ત્ર વસંતિયું ન. વસંત ઋતુમાં સ્ત્રીઓ પહેરે છે તે કસૂંબાની વસંતી વિ. વસંત સંબંધી (૨) પીળું વસંતોત્સવ પું.(સં.) વસંતઋતુનો ઉત્સવ વસા સ્ત્રી. (સં.) મેદ; ચરબી
વસાણું ન. (પ્રા. વિસાહણ) ઔષધિઓ નાખી બનાવેલો પાક (૨) ગાંધિયાટાની ચીજ વસાત સ્ત્રી. જુઓ ‘વિસાત’
વસાવું અક્રિ. ‘વસવું’નું ભાવે (૨) ‘વાસવું'નું કર્મણિ વસાવો પું. ૨ખો; રખેવાળ; ચોકીદાર વસાહત સ્ત્રી. (સં. વસ્ ઉપરથી) મૂળસ્થાનેથી બીજે કરાતો
વાસ કે તેનું સ્થાન (૨) સંસ્થાન; ‘કૉલોની’ વસાહતી વિ. વસાહતને લગતું (૨) વસાહત કરી રહેનારું વસિયત સ્ત્રી. (અ.) વારસો (૨) વસિયતનામું વસિયતનામું ન. વારસા વિષેનું લખાણ; વિલ’ વસિયતી વિ. વસિયતને લગતું
For Private and Personal Use Only

Page Navigation
1 ... 743 744 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822 823 824 825 826 827 828 829 830 831 832 833 834 835 836 837 838 839 840 841 842 843 844 845 846 847 848 849 850 851 852 853 854 855 856 857 858 859 860 861 862 863 864 865 866 867 868 869 870 871 872 873 874 875 876 877 878 879 880 881 882 883 884 885 886 887 888 889 890 891 892 893 894 895 896 897 898 899 900