Book Title: Navbharat Sarth Gujarati Shabdakosh
Author(s): Mafatlal A Bhavsar
Publisher: Navbharat Sahitya Mandir

View full book text
Previous | Next

Page 897
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org હેવાતણ(-ન) હેવાતણ,(-ન) ન. (દે. અહેવાતણ) સૌભાગ્યાવસ્થા હેવાન વિ. (અ.) ઢોર જેવું (૨) ન. પશુ; ઢોર હેવાનિયત સ્ત્રી. પશુપણું; પાશવતા હેવાયું વિ. હેવાયેલું; ટેવાયેલું હેવાલ પું. અહેવાલ; વૃત્તાંત; નિવેદન હેવાવું અ.ક્રિ. મહાવરો થવો; ટેવાવું હેષારવ પું. (સં.) ઘોડાનો હણહણાટ હેસિયત સ્ત્રી. (અ. હૈસિયત) સામર્થ્ય; શક્તિ (૨) પક્કડ; ૮૮ ૦ પ્રતિષ્ઠા (૩) લાયકાત [ગોવાળને અપાતું મહેનતાણું હેળ સ્ત્રી. ટેવ પાડવી તે (૨) ઢોરને ધણમાં હેળવવા માટે હેળ સ્ત્રી. (સં.) સગર્ભાસ્ત્રીને થતી મોળ કે ઊબકો હેળવવું સક્રિ. હળે એમ કરવું (૨) ટેવ પાડવી હેળો પું. (‘કેળવવું’ પરથી) અતિશય પ્યાર, આસક્તિ (૨) બંધાણ; વ્યસન (૩) હેડો; એડો હું ઉર્દૂ. (સં. અથ + કિમ્, પ્રા. અહંઇ-અહેં-હૈં) એં; વિસ્મય, ધમકી વગેરે બતાવનારો ઉદ્ગાર (૨) ફરીથી કે રહીને પ્રશ્ન કરતી વેળાનો ઉદ્ગાર. ઉદા. હૈં, આચાર્યની વાત સાચી ખરી ? હૈં, શું કહ્યું ? હેંડલ પું. (ઈં.) હાથો; દસ્તો હૈડિયાવેરો સ્ત્રી. મુસલમાની રાજનો સોળ વર્ષથી મોટી ઉંમરનાંને ભરવાનો એક કર [ભાગ હૈડિયો પું. ગળાની ઘાંટી; ગળાનો બહાર તરતો દેખાતો હૈડું ન. (સં. હૃદય) હૈયું; હૃદય હૈદર પું. (અ.) સિંહ (૨) હજરત અલિની ઉપાધિ હૈમ વિ. (સં.) હિમ સંબંધી; બરફનું કે બરફ જેટલું ઠંડું (૨) સોનાનું કે સોનાના જેવા રંગનું હૈમવત વિ. હિમાલયનું; હિમાલય સંબંધી (૨) હિમાલયમાં રહેનારું કે હિમાલયમાં ઉત્પન્ન થયેલું હૈમવતી સ્ત્રી. (હિમાલયની પુત્રી) પાર્વતી (૨) ગંગાનદી હૈયાઉકલત સ્ત્રી. પોતાની મેળે પડતી સૂઝ-સમજ; કોઠાસૂઝ હૈયાફૂટ સ્ત્રી. અતિ શોકને લીધે છાતી કૂટવી તે (૨) મોટી ચિંતા હૈયાટવું અક્રિ. હિંમત હારી જવું; નાસીપાસ થવું હૈયાધારણ સ્ત્રી. સંતોષ; સમાધાન (૨) ખાતરી હૈયાફાટ વિ. છાતી ફાટી જાય એવું (૨) ક્રિ.વિ. છાતી ફાટી જાય એમ (રડવું) હૈયાફૂટું વિ. મૂઢ; બેવકૂફ; ગમ વિનાનું (૨) ભૂલકણું તૈયારખી સ્ત્રી. છાતીપૂર ચણેલી વંડી કે કઠેરો તૈયારખું વિ. મનનો મેલ કે ભેદ ન જાણવા દે તેવું તૈયારી સ્ત્રી. હિંમત; ધીરજ; હૈયાધારણ; દિલાસો હૈયાવરાળ સ્ત્રી, હૈયાની વરાળ-ઉકળાટ કે કઢાપો; દુઃખ વગેરે (૨) હૈયાબળાપો [દુ:ખ દેનારું હૈયાશ(-સ)ગડી સ્ત્રી. શૈયા ઉપર મૂકેલી સગડીની પેઠે હૈયાસનું વિ. હૈયાફૂટું; મૂઢ (૨) નિષ્ઠુર; નિર્દય હોદ્દો હૈયાહોળી સ્ત્રી. દિલમાં ભારે સંતાપ કરનારું (જૈન) હૈયુંન. (સં. હૃદય,પ્રા. હિઅય) હૈડું; હૃદય; દિલ; અંતઃકરણ હો ઉદ્. (સં.) ખાતરી અથવા સંમતિદર્શક ઉદ્ગાર; હાં (૨) કાવ્યના કેટલાક ઢાળોમાં હલકાર માટે વપરાતો ઉદ્ગાર (૩) ઓ; હે (સંબોધનનો ઉદ્ગાર) હોઇયાં ઉર્દૂ. ઓડકાર કે તૃપ્તિનો ઉદ્ગાર; ઓહિયાં હોકલી સ્ત્રી. હૂકલી; નાનો હોકો હોકલો છું. વચલા માપનો હોકો હોકા સ્ત્રી. (જા. હોકાઈ) ઉત્તર દિશા (૨) હોકાયંત્ર હોકા, (યંત્ર) ન. (અ. હુક્કહ = દાબડો) દરિયામાં દિશા જાણવાનું સાધન [ભાંડવું હોકાટવું અક્રિ. ઠપકો દેવો (૨) હોકાટા પાડવા (૩) હોકાટો છું. બૂમબરાડો; હોકાટવું તે હોકાર પું. બુમાટો; બરાડો; હોંકાર હોકારો પું. ‘હ' ‘હા' કહેવું તે; સંમતિસૂચક અવાજ (૨) બૂમ; બરાડો; ધમકામણીભરી બૂમ હોકાયંત્ર ન. જુઓ ‘હોકા’ હોકાર પું. (૨વા.) બૂમરાણ; હોકારો હોકી સ્ત્રી. નાનો હોકો Acharya Shri Kailassagarsuri Gyanmandir હોકી સ્ત્રી. (ઈં.) ગેડીદડાને મળતી એક વિલાયતી મેદાની રમત (૨) તેની જાડી લાકડી હોકો પું. હુક્કો (૨) વિ. મૂર્ખ; બેવકૂફ હોજ પું. (અ.) પાણીનો કૂંડ હોજટ સ્ત્રી. ઓઝટ [વાર્ષિક હિસાબ હોજટ સ્ત્રી. (અ. હુજત) જમીનદાર અને ખેડૂત વચ્ચેનો હોજરીસ્ત્રી. (સં. ઉબધ્ય, પ્રા. ઉઅઝ) ઓઝરી; ૪૦૨; પેટ હોજરું ન. ઓઝરું; પેટ (તિરસ્કારમાં) હોઝપાઈપ સ્ત્રી. (ઈં.) પાણી છાંટવાની મોટી પાઈપ હોઝિયરી સ્ત્રી. (ઈં.) ગૂંથેલાં તૈયાર વસ્ત્રો હોટ(-2)લ સ્ત્રી. (ઈં.) ચાપાણી વગેરે નાસ્તાની દુકાન (૨) યુરોપની ઢબની વીશી ને ઉતારો હોટલાઈન સ્ત્રી. (ઈં.) મહત્ત્વની વ્યક્તિઓ વચ્ચેની સીધી ટેલિફોન સેવા હોઠ પું. (સં. ઓષ્ઠ, પ્રા. ઓર્ટ્સ, હોટ્ન) ઓઠ હોડ સ્ત્રી. (સં. હોઙ, પ્રા. હુડ્ડ, હોઙ) શરત; હરીફાઈ હોડકું ન. (સં. હોડ) નાની હોડી હોડી સ્ત્રી. (સં. હોડ) મછવો; પનાઈ હોતા પું. (સં.) યજ્ઞમાં મંત્ર ભણી આહુતિ હોમનાર હોતું ભૂ.કૃ. ‘હંમેશ' હોવા કરતું' એવા અર્થ બતાવવા વપરાય છે. હોત્ર ન. (સં.) હવનનો કુંડ; વેદી (૨) હોમવાની સામગ્રી હોદ્દેદાર વિ. હોદ્દો ધરાવનાર અમલદાર હોદ્દો પું. (અ. હૌદજ) અંબાડી હોદ્દો પું. (અ. ઉદહ) ઓધો; પદવી; અધિકાર For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 895 896 897 898 899 900