Book Title: Navbharat Sarth Gujarati Shabdakosh
Author(s): Mafatlal A Bhavsar
Publisher: Navbharat Sahitya Mandir
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[હિંડોળો
હોશ
૮૮૨ હોંશ સ્ત્રી. (અ. હૌસ) હુંશ; ઊલટ; ઉમંગ હોંશાતોશી(-સી) ઝી. હુંશાતુંશી; ચડસાચડસી હોંશીલું વિ. હોંશવાળું, ઉમંગી હોંશેહોંશે કિ.વિ. ઉમંગથી; ઉત્સાહથી હોંસ સ્ત્રી. હોંશ; ઉમંગ હોંસાતોંસી સ્ત્રી. જુઓ “હોલાતોંશી હોંસલું વિ. હૅશીલું; ઉમંગી હ્યાન વિ. (સં.) ગઈ કાલનું હ્યાં ક્રિ.વિ. અહીંયાં હ્યુમન વિ. (ઇં.) માનવસંબંધી, માનવીય હ્યુમર પં. (ઈ.) વિનોદ હ્યુમેનિઝમ ન. (ઇ.) માનવતાવાદ હ્યુમેનિટી સ્ત્રી. (ઇં.) માનવજાતિ (૨) માનવતા હ્યુમેનિટિઝ સ્ત્રી.બ.વ. (ઇં.) માનવવિદ્યાઓ હ્યુમેનિટેરિયન વિ. (ઈ.) માનવતાવાદી હૃદ પું. (સં.) પાણીનો ઊંડો ખાડ; ધરી હસ્વ વિ. (સં.) લઘુ; ટૂંકા અવાજનું (૨) ઠીંગણું (૩)
ઉચ્ચારણના માપમાં એક માત્રા જેટલો સમય લેતું
(વ્યા.) હાસ પું. (સં.) લય; નાશ (૨) ઘસારો હી સ્ત્રી. (સં.) લાજ; શરમ; મર્યાદા હીમ . (સં.) લક્ષ્મીનો બીજમંત્ર પ્રિયમાણ વિ. હરાતું; લઈ જવાતું હુલાદ . આનંદ
ળ છું. છેલ્લો ગુજરાતી વ્યંજન (એનાથી શરૂ થતો એકપણ
શબ્દ નથી. ઘણા શબ્દોમાં “લ”ના વિકલ્પ તરીકે બળ' વપરાય છે.)
For Private and Personal Use Only

Page Navigation
1 ... 897 898 899 900