Book Title: Navbharat Sarth Gujarati Shabdakosh
Author(s): Mafatlal A Bhavsar
Publisher: Navbharat Sahitya Mandir

View full book text
Previous | Next

Page 861
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org સેન્ટ્રલો સૅન્ટ્રલ વિ. (ઇ.) મધ્યસ્થ; કેન્દ્રીય (૨) મધ્યમાં આવેલું સૅન્ટ્રલ જેલ સ્ત્રી. (ઈં.) શહેર કે રાજ્યનું મુખ્ય કારાગૃહ સૅન્ટ્રલાઇઝેશન ન. (ઈં.) કેન્દ્રીકરણ સૅન્ડપેપર પું. (ઈં.) કાચકાગળ ૮૪૪ સેન્ડલ ન. (ઈં.) પાછળ પટ્ટીવાળાં ચંપલ સેન્ડલ ન. (ઈં.) ચંદનનું ઝાડ કે તેનું લાકડું સેન્ડલવૂડ ન. ચંદનનું લાકડું સેન્ડવિચ સ્ત્રી. (ઈ.) મુરબ્બો, મલાઈ કે શાકભાજી વચ્ચે મૂક્યાં હોય તેવો બે પડવાળો પાઉંની વાનગી સેન્ડો પું. (ઈં.) મજબૂત માણસ [અક્કલ; સમજ સેન્સ સ્ત્રી. (ઇ.) હોશ (૨) અનુભૂતિ; સંવેદન (૩) સેન્સર પું. (ઈં.) ટપાલ; સિનેમા વગેરે તપાસી તેમાં ખરાબ કે વાંધાભર્યું રોકનાર કે ધ્યાન પર લેનાર સરકારી અધિકારી; નિયંત્રણ - અધિકારી સેન્સર-બોર્ડ ન. (ઈં.) સેન્સરિંગ કરનારૂં સરકારી ખાતું સેન્સરિંગ જુઓ ‘સેન્સર’ સૅન્સિટિવ વિ. (ઈં.) સંવેદનશીલ; ભાવુક સેન્સિટિવિટી સ્ત્રી. (ઈં.) સંવેદનશીલતા; ભાવુકતા સૅન્સિબલ વિ. (ઈં.) સમજદાર સૅન્સિબિલિટી સ્ત્રી. (ઈં.) સમજદારી સેન્સસ ન. (ઈં.) વસ્તીની ગણતરી કે વસ્તીપત્રક સેપટાં ન.બ.વ. ચામડાના ચાબૂકની તે તે પટી સેપરેટ વિ. (ઈં.) અલગ; ભિન્ન (૨) વ્યક્તિગત સેપરેટ દૂધ ન. મલાઈ કે ચરબી કાઢી નાખેલ દૂધ સેપ્ટિકવિ. (ઈં.) જંતુનો ચેપ લાગેલું; સડવાથી થતા ઝેરવાળું સેપ્ટિકટૅન્ક ન. (ઈં.) મળમૂત્ર વગેરેનું ગંદું પાણી ભેગું થઈ નીતરી સાફ થાય તે માટે કરેલો એક પ્રકારનો બાંધેલો ખાળકૂવો સેફ સ્ત્રી. તિજોરી સેફ્ટી સ્ત્રી. (ઇ.) સહી-સલામતી સેફ્ટીપિન સ્ત્રી. (ઈં.) ચાંપ (૨) વાગે નહિ તેવી પિન સેફ્ટીરેઝર પું. (ઈં.) ધાઢ વાગે નહીં એવો અસ્ત્રો સેફ્ટીલૅમ્પ પું. (ઈં.) સળગી ન ઊઠે તેવો ખાણોમાં વપ રાતો દીવો; અભયદીપ સેફ્ટીવાલ્વ પું. (ઈં.) વરાળ-યંત્રમાં વધારાની વરાળ નીકળી જઈ શકે તેવું પડદાવાળું બારું; વરાળનિયંત્રક કળ સેબ ન. (ફા.) સફરજન; સેપ સબોટેજ ન. (ઈં.) (વિરોધ કે વાંધો દર્શાવવા) ભાંગફોડ કરી નુકસાન કરવું તે [વોવતર સેમર સ્ત્રી. નજીક નજીક વાવેલી જુવારના છોડ (૨) ઘાટું સેમિ વિ. (ઈં.) (સમાસમાં પૂર્વપદમાં) અડધું સેમિકૉલન ન. (ઈં.) વિરામચિહ્નોમાંનું અર્ધવિરામ સેમિટિક વિ. (ઇ.) ‘સેમાઈટ' નામની પ્રાચીન પ્રજાને [સેલી લગતું; આસીરિયા, અરબસ્તાન ને તેની આસપાસના પ્રદેશનું કે તેને લગતું સેમિનાર પું.,સ્ત્રી. (ઈં.) ચર્ચાસભા; પરિસંવાદસભા સેમિયોટિક્સ ન. (ઈં.) સંકેતવિજ્ઞાન Acharya Shri Kailassagarsuri Gyanmandir સેમિલેધર ન. (ઈં.) કૃત્રિમ ચામડું સેમિસર્કલ ન. (ઈં.) અર્ધવર્તુળ સેમેરિયમ ન. (ઈં.) એક ધાતુ - મૂળતત્ત્વ (ર.વિ.) સૅમ્પલ પું. (ઇ.) નમૂનો; વાનગી [મોજણીકેઆકારણી સૅમ્પલ સર્વે સ્ત્રી. (ઇં.) માત્ર નમૂના તરીકે હાથ ધરેલ સેર સ્ત્રી. ભૂગર્ભીય ઝરણાની ધારા; સરવાણી સેર સ્ત્રી. (ફા.) હવા ખાવી તે; સહેલ સેર સ્ત્રી. (સં.) જે દોરામાં મોતી, મણકા વગેરે પરોવ્યાં હોય તે; તેવી માળા; સર (૨) ગૂંથેલી દોરી સેરડો છું. શેરડો; પગવાટ; કેડી (૨) સુકાયેલ આંસુનો રેલો (૩) શરમની અસર થતાં મોં પર પડતો રાતો પટ્ટો [ખસેડવું (૨) આસ્તેથી લેવું સેરવવું સ.ક્રિ. (સં. સૃ ઉપરથી) સરકાવવું; ધીમે રહીને સેરવો છું. (ફા, શેર્બહ) માંસ ઉકાળીને બનાવેલ પ્રવાહી સેરિકલ્ચર ન. (ઇ.) રેશમના કીડાનાં ઉછેરનું વિજ્ઞાન[ધાર્મિક કે જાહેર સમારંભ સૅરિમની પું., સ્ત્રી. (ઇં.) ધાર્મિક વિધિ કે અનુષ્ઠાન (૨) સેરિયમ ન.,પું. (ઈં.) પેટ્રોમેક્ષના મેન્થલમાં વપરાતું એક શાસ્ત્ર રસાયણ સેલ ન. ઢોરને દોહતાં પાછલે પગે બંધાતું દોરડું; નોંઝણું સેલ પું. (અ.) લોહીમાંનો તે તે કણ (૨) બેટરી માટેનો ગો [વળતર સાથે માલ વેચવો તે સેલ પું., ન. (ઈં.) વેચાણ (૨) પું. ઓછી કિંમતે કે સેલ પું. (ઈં.) કોષ સેલ સ્ત્રી., પું. (ઇં.) (જેલની) કોટડી (૨) બૅટરી; પાવર (૩) વિશિષ્ટ પ્રકારની કામગીરી કરનાર સમિતિ કે મંડળ (જેમ કે, લઘુમતી સેલ) સેલ-ટૅક્સ પું. (ઈં.) વેચાણવેરો સેલફોન પું. (ઈં.) મોબાઈલ ફોન સેલર ન. (ઈં.) ભોંયરાની દુકાન-જગા સેલરી સ્ત્રી. (ઇ.) પગાર; વેતન [સાડી સેલારી સ્ત્રી. કસબી કોર અને પાલવવાળી એક જાતની સેલરું(ડું) ન. કુંવરના છોડની ફૂલવાળી દાંડી સેલાઇન ન. (ઈં.) મીઠાવાળું પાણી સેલારો પું. પાણીમાં પડી આગળ વધવા માટેનો હચરકો સેલાસાડી સ્ત્રી. (સેલું + સાડી) સ્ત્રીઓને પહેરવાનું રાતીપીળી લીટીઓવાળું ગરમ-સુતરાઉ કપડું; શેલાસાડી સેલિબ્રેશન ન. (ઇ.) સમારોહ; ઉજવણી સેલી સ્ત્રી. શેલી; રાખોડી (૨) ડોકમાં પહેરવાની કાળા દોરાની આંટી (કબીરપંથ સાધુ-ફકીરો માટેની) For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 859 860 861 862 863 864 865 866 867 868 869 870 871 872 873 874 875 876 877 878 879 880 881 882 883 884 885 886 887 888 889 890 891 892 893 894 895 896 897 898 899 900