Book Title: Munisuvrat Swami Charitra Sachitra Author(s): Mangaldas Trikamdas Zaveri Publisher: Prachin Sahitya Sanshodhak Karyalay View full book textPage 7
________________ શ્રી થાણા તીર્થફરસણાર્થે પધારેલ સંધમાં ગવાયેલી ગહુલી સંવત ૧૯૯૭ ના આ સુદિ ૫ ના દિવસે શ્રીમાન શેઠ ગણશી ભીમશી જેઓ આચાર્ય દેવ શ્રીમદ્ જિનરત્નસૂરિજી મહારાજને સંસારી પક્ષે ભાઈ થાય છે, તેઓ શ્રી જિનરિદ્ધિસૂરિજી મહા રાજના વદનાર્થે થાણા તીર્થમાં અપૂર્વ ઉસાહથી સંઘ લઈને આવેલ, જેમાં વ્યાખ્યાન સમયે બાઈ મેઘબાઇએ સંધ સમક્ષ આ ગહુલી રોચક આલાપમય અને મધુર ધ્વનિપૂર્વક સંભળાવી હતી કે જે સમયે તેની અસર ઘણી જ સુંદર અને અવર્ણનીય બની હતી. તે ગલી અમો આચાર્યદેવ શ્રી જિનરિદ્ધિસૂરિજીની ગુરુભક્તિ નિમિતે પ્રગટ કરી કૃતાર્થ થઈએ છીએ. શ્રી જિનરિદ્ધિસૂરિજી મહારાજ વંદના વંદના વંદના રે જિનરિદ્ધિસૂરિજીને વંદના ગુરુવંદન પ્રેમ આનંદના રે...જિન.... (આંકણી) છઠું અઠ્ઠમ તપ અગ્નિ જેવાલાએ, સાધક કર્મ નિકંદના રે..જિન-૧ થાણુ નગરીએ રહી ચેમાસું, બોધત ભવિજનવૃંદના રેજિન ૨ પરણ્યા ભૂપાલ શ્રીપાલ એ નગરે, નરપતિ માતુલ નંદના રે.. જિન૩ શુદ્ધ ભાવે શ્રી નવપદ પૂજ્યા, પુષિા ગ્રહી અરવિંદના રેજિન તીર્થતણી એ પ્રાચીનતાની, કઈ કાળે થઈ ખંડના રે....જિન ૦૫ તેહ ઉદ્ધારને કારણ આપે, હાથ ધરી ચૈત્યમંડના રે...જિન- ૬ અદ્ભુત ઉત્તર રચના કરાવી, ટાળીને કે વિટંબના રે...જિન૦૭ વિધવિધ કારણમયે પટના, મયણા શ્રીપાલ તાસ અંબના રે...જિન૦૮ એહ પ્રસાદ આપ ગુસ્વર, ઉજજવલ કીતિ અમંદના રે...જિન૦૯ ખરતગચ્છપતિ રિદ્ધિસૂરિશુર, મહેકે ગુલાબ તનુ અંદના રે....જિન ૧૦ ચિત્ત જેવું હોય તીર્થદર્શનથી, ગ્રીમે ક્યું બાવનચંદના રે...જિન૦૧૧ શિષ્ય રત્નસૂરિ સંઘ સકલે, ભદ્ર ભાવે કરી વંદના રેજિન૦૧૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 294