Book Title: Mul Jain Dharm ane Hal na Sampradayo
Author(s): Nagindas Girdharlal Sheth
Publisher: Jain Siddhant Sabha Mumbai

View full book text
Previous | Next

Page 8
________________ [0] જ્ઞાની સાધુ જ્ઞાની સાધુ પેાતાની નિષ્ફળતાના કારણે પોતે લીધેલી છૂટ ભગવાને કહી છે એમ બતાવે ત્યારે તે જ્ઞાની સાધુ દંભી અસત્યવાદી કહેવાય. નાની સાધુ પાતે લીધેલી છૂટ નિ`ળતાના કારણે લીધી છે એમ કબૂલ કરે તે સાચા પ્રમાણિક સાધુ કહેવાય. સત્યાર્થીના લક્ષણા સત્યાર્થી ભગવાનને સન્ માને છે, સત્યાર્થી ભગવાનના વચનામાં વિધતા, વિસંવાદિતા, અસબËતા કે અસગતતા કયારેય પણ ન હોય એમ માને છે અને વિરોધતા ઢાય તેવા વચનને ભગવાનના વચન તરીકે સ્વીકારતા નથી. શ્વેતાંબર તેમ જ દિગબરના સર્વ પૂર્વાચાર્યા છદ્મસ્થ તેમજ સ ંપ્રદાયમેાહી હતા. તેથી તેમના વચનમાં સત્યાસત્યનું મિશ્રણ હોય તે સવિત છે. તેવા સત્યાસત્ય મિશ્રિત વચનને સત્યાર્થી સંપૂર્ણ સત્ય તરીકે સ્વીકારતા નથી, પણ પોતાને વિવેક વાપરી જેટલુ સત્ય લાગે તેટલુ જ સ્વીકારે છે. ભગવાનની સજ્ઞતાને બાધક થાય તેવું અથવા ભગવાનના વચનની વિરુદ્ધ જાય તેવા પૂર્વાચાના કચનને ભગવાને કહેલ સત્ય તરીકે સ્વીકારતા નથી. શ્વેતાંબર તેમ જ દિગમ્બર પૂર્વાચાર્યાંનુ તે બહુમાન કરે છે. પણ તે ત્યાં સુધી જ અથવા એટલા પૂરતું જ કે પૂર્વાચાનુ વચન સત્ય હોય. પૂર્વાચાર્યાંના વનેમાંથી સત્ય જણાય તે સ્વીકારે છે અને અસત્યના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 534