________________
[0]
જ્ઞાની સાધુ
જ્ઞાની સાધુ પેાતાની નિષ્ફળતાના કારણે પોતે લીધેલી છૂટ ભગવાને કહી છે એમ બતાવે ત્યારે તે જ્ઞાની સાધુ દંભી અસત્યવાદી કહેવાય. નાની સાધુ પાતે લીધેલી છૂટ નિ`ળતાના કારણે લીધી છે એમ કબૂલ કરે તે સાચા પ્રમાણિક સાધુ કહેવાય.
સત્યાર્થીના લક્ષણા
સત્યાર્થી ભગવાનને સન્ માને છે,
સત્યાર્થી ભગવાનના વચનામાં વિધતા, વિસંવાદિતા, અસબËતા કે અસગતતા કયારેય પણ ન હોય એમ માને છે અને વિરોધતા ઢાય તેવા વચનને ભગવાનના વચન તરીકે સ્વીકારતા નથી.
શ્વેતાંબર તેમ જ દિગબરના સર્વ પૂર્વાચાર્યા છદ્મસ્થ તેમજ સ ંપ્રદાયમેાહી હતા. તેથી તેમના વચનમાં સત્યાસત્યનું મિશ્રણ હોય તે સવિત છે. તેવા સત્યાસત્ય મિશ્રિત વચનને સત્યાર્થી સંપૂર્ણ સત્ય તરીકે સ્વીકારતા નથી, પણ પોતાને વિવેક વાપરી જેટલુ સત્ય લાગે તેટલુ જ સ્વીકારે છે.
ભગવાનની સજ્ઞતાને બાધક થાય તેવું અથવા
ભગવાનના વચનની વિરુદ્ધ જાય તેવા પૂર્વાચાના કચનને ભગવાને કહેલ સત્ય તરીકે સ્વીકારતા નથી.
શ્વેતાંબર તેમ જ દિગમ્બર પૂર્વાચાર્યાંનુ તે બહુમાન કરે છે. પણ તે ત્યાં સુધી જ અથવા એટલા પૂરતું જ કે પૂર્વાચાનુ વચન સત્ય હોય.
પૂર્વાચાર્યાંના વનેમાંથી સત્ય જણાય તે સ્વીકારે છે અને અસત્યના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org