Book Title: Mangal Jivan Katha Arthat Upadhyay Mangalvijayjini Sankshipta Jivan Rekha
Author(s): Balabhai Virchand Desai
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 5
________________ મંગલ જીવન સ્થા. વાંચતાં પહેલાં– વલ બંધુશીથી પ્રેરિત આ પુણ્યકાર્ય સમાપ્ત કરી એને અહિં વાચક સમક્ષ મુકી દેવાની ધૃષ્ટતા કરૂં છું. * આની સફળતા-નિષ્ફળતાને, સરસતા-નિરસતાને અથવા જે સારું હોય તેને અને જે ખરાબ હોય તેને નિશ્ચય સુજ્ઞ વાચક પોતેજ કરે ! અલ્પશક્તિવાળે લેખક તે પિતે અત્તરની દુકાનવાળાના પાડોશીની માફક-કદાચ તે પ્રાપ્ત ન થાય પણ તેની સુગંધ તે અવશ્ય પ્રાપ્ત થાય તેમ આટલો ગુણાનુવાદ કરી ચૂપ થઈ જાય છે. મારા પ્રયાસને પુસ્તક રૂપ પ્રાપ્ત કરાવવા માટે અગર મુનિરાજશ્રી પ્રભાકર વિજયજીને આભાર ન માનું તે મને કૃતઘ્નતાનું કલંક લાગે ! અત્તે હદયસ્થદેવ આવા પુણ્ય કાર્યોમાં પ્રગતિ સધાવે એજ આકાંક્ષા. ટી. ૧૩-૫–૧૯૩૧. ) શિવપુરી, ગ્વાલિઅર બાલાભાઇ વી. દેસાઇ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46