________________
મંગલ જીવન કથા.
દીક્ષા માટે પ્રયાણ-નિરાશા-પુનરાગમન
શીતળ નહિં છાયા રે આ સંસારની કુડી છે માયા રે આ સંસારની કાચની કાયા રે છેવટ છારની સાચી એક માયા રે જિન અણગારની ”
–બાર વ્રતની પૂજા.
મનસુખને હવે સંસારમાં રહેવું બહુ કઠિન ભાસતું હતું. તેનું મન વૈરાગ્યમય બન્યું હતું. આથી તેના મનમાં એમ થતું હતું કે આ બધી શી ઉપાધિઓ? મારે તે બધું છે દઈ સંસારી મટી સાધુ થવું છે કે જેમાં સંસારનાં દુખેનું અસ્તિત્વ નથી. આ ભાવના ધીરે ધીરે પવ થતી જતી હતી. અને એનું મન વધારે ને વધારે સંસારી કાર્યોથી ઉદાસીન બનતું જતું હતું. તેમાં જાણે કુદરતે સહાગ ન આ હોય તેમ તેના પિતાશ્રી ભગવાનદાસ થી માંદગી બાદ આ ક્ષણિક સંસારને છે ચાલતા થયા. યદ્યપિ મનસુખને પિતા તરફના પ્રેમને લીધે દુઃખ તે અવશ્ય થયું, પણ જ્ઞાનયષ્ટિથી જોતાં તેને લાગ્યું કે “મારો માર્ગ હવે મેકલે થયો. હવે મને ઈષ્ટ પથમાં પ્રગતિ કરતાં કે રોકવા નહિ આવે.”
“ ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજશું શ્રીગોપાળ ” એમ નરસિંહ મહેતા જેવી ભાવના જાગી. અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com