________________
મંગલ જીવન કથા.
વિજયજી ચેમાસું પૂર્ણ થવાની કાગના ડેળે રાહ જોઈ રહ્યા હતા. તેમને બધા ચોમાસાં કરતાં આ ચોમાસાના દિવસે વધારે લાંબા લાગ્યા. પણ આખરે તે પણ પૂરા થયા જ. પછી બધાએ ભેગા થઈને “કાશી” પ્રતિ પ્રયાણ કર્યું. લાંબી મુસાફરી અને મહાકાતિને આ રીતે પ્રારંભ થયે.
" जिनकी नोवतकी सदासे गुंजते थे आसमां
दमबखुद है मकबरों में हुं न हां कुछ भी नहीं। जिनके महलों में हजारों रंगके फानुस थे । झाड उनकी कब्र पर है और निशां कुछ भी नहीं ॥"
એ જ લીંચ ગામ–મુનિરાજ શ્રીમંગલવિજયજીની જન્મભૂમિ અને ત્યાંના થોડા ફેરફાર સિવાયના એ જ શ્રાવકે. તેઓએ સાંભળ્યું કે મુનિરાજશ્રી “ કાશી” તરફ ભણવા જાય છે. તેઓ વિચારવા લાગ્યાઃ
અરે રે! બાપ કાશી ! ત્યાં તે કેમ જવાય ? રસ્તામાં જંગલો આવે, વાઘ, સિંહે ફરતા હોય, નદીઓ આવે ત્યાં જવાય?” બધા આમ વિચારવા લાગ્યા, કારણ કે કઈ કાશી” ભણવા જાય છે એમ ફક્ત જ્યારે ગામમાં કેઈ બ્રાહ્મણના પુત્રને જનેઈ આપવાની હોય છે ત્યારે જ્યારે તે પિતે કચ્છ ભી અને દંડ લઈ કાશી ભણવા જાય છે એમ કહી દેડે છે અને તેને માટે તેની પાછળ દેવ તેને પકડે છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com