Book Title: Mangal Jivan Katha Arthat Upadhyay Mangalvijayjini Sankshipta Jivan Rekha
Author(s): Balabhai Virchand Desai
Publisher: Yashovijay Jain Granthmala
View full book text
________________
મગલ જીવન કથા.
પ્રતિજ્ઞા
કરી લીધીઃ એક તા વિદેશી કાપડના સથા ત્યાગ અને ખાદીનુ અંગે ધારણ; અને ત્રીજી હંમેશાં છ વિગયમાંથી ચાર વિગયને ત્યાગ, પ્યારા પાઠક ! આ પ્રતિજ્ઞાનું મહત્ત્વ ઝીણી ઝીણી મલમલા પહેરતા મુનિરાજોને પૂજે કે ચા વિના વ્યાકુળ થતા શ્રીમાને પૂછજે
અસ્તુ, તેઓશ્રી કાશી ’માં રહ્યા. ત્યાં પાછળથી “ શ્રીવીરતત્ત્વ પ્રકાશક મંડળ ” પણુ આવ્યું. તેઓશ્રીએ તેનુ ત્યાં એકાદ વર્ષાં સુધી સુચારૂ રૂપે સ'ચાલન કર્યું. વિદ્યાએને પ્રેમથી ભણુાવ્યા તથા વ્યવસ્થા સુંદર ખનાવી. પરંતુ એટલામાં ઉક્ત સસ્થાને ગુરુદેવના સમાધિમંદિર પાસે “ શિવપુરી ”માં લઈ જવાનું નક્કી થયું. પ્રવક શ્રીમગલવિજયજી પેાતાના મ્હોટા ગુરુભાઇ ઇતિહાસતત્ત્વમહેદધિ શ્રીવિજયેન્દ્રસૂરિજી તથા શાસનદીપક મુનિરાજ શ્રીવિદ્યાવિજયજી જેવા સમર્થ વિદ્વાન મુનિવરા સાથે આગ્રામાં ભેગા થઇ ‘ શિવપુરી ' તરફ ચાલ્યા. વચમાં આગ્રા 'માં શેઠ શ્રોલક્ષ્મીચદ્રજી ભેદના આગ્રહથી ચાતુર્માસ રહ્યા જે વખતે ત્યાં એક પ્રતિષ્ઠા પણ શેઠશ્રી તરફથી થઇ તથા ગુરુદેવના સ્મારક તરીકે એક માટુ' પુસ્તકાલય સ્થપાયુ'. વાચક ! તે પુસ્તકાલય તે “ વિજયધમ લક્ષ્મી જ્ઞાનમદિર ” જેમાં આપણા જીવનનાયકે એકત્રિત કરેલ સુંદર પુસ્તકોના સંગ્રહ
'
આપ્યા છે.
6
અહિંના ઉત્સવમાં ‘ આગ્રા 'ના શ્રીસ ́ધ તરફથી પૂજ્ય
૩૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46