________________
મગી જીવન કથા
હવે હાલા વાંચક ! આપણે અત્યારે અહિંથી વિખુટા પીશું. ઉપાધ્યાયશ્રીના જીવન માટે વધારે શું લખવું ? જગદ્વિખ્યાત જૈનાચાર્ય શ્રીવિજયધર્મસૂરિજીની કીતિ અને મહત્તામાં શું તેમને ભાગ નેતે ? વિશ્વવિજયી યોદ્ધાઓના વિજયમાં શું સેનિકના આત્મગથી સ્થપાયેલ હિસ્સો નથી હેતે? શેઠની શેઠાઈમાં જેટલી તેની મહત્તા પ્રશંસનીય છે તેટલે તેના હાથ નીચેના કુશળ નેકરને આત્મભેગ પણ છે. ઉપાધ્યાયશ્રીએ છાપામાં પિતાનાં નામે ન છપાવ્યાં-નકામાં કલેશે કરી પ્રસિદ્ધ પુરુષ નથી બન્યા એમણે તે ગુરૂશ્રીની ભક્તિમાં અને સાહિત્યની મુંગી સેવામાં જ પિતાના કર્તવ્યની વર્તમાનને માટે ઈતિશ્રી માની છે.
પ્રાન્ત-શાસનદેવ તેમને આરોગ્ય અર્પે જેથી માનવજીવનના ટુંકા સમયમાં પણ તેઓ લેકકલ્યાણને માટે બીજા અનેક લાભદાયી ગ્રંથ રચે અને બાલાજીને સમાગે દેરે. પિતાની શુદ્ધ સાધુતાથી નાસ્તિકતાભર્યા વાતાવરણમાં પણ સત્યધર્મના સ્થાપે એમની કીતિ તથા સાધુતાના પરિમલે દિગદિગન્તમાં પ્રસરે. આટલી જ શુભેચ્છા કરીને વ્હાલા વાચક! આપણે વિખુટા થઈશું.
૪૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com