________________
સગલ જીવન કથા.
પાદ ઉપાધ્યાય શ્રીઇન્દ્રવિજયજીને ‘ આચાય 'પત્તુ તથા આ પણા પ્રવત કજીને ‘ ઉપાધ્યાય ” પદ મળ્યું.
ત્યારખાદ ઉપાધ્યાયજી ‘ શિવપુરી ’ પધાર્યાં. પાઠશાળાને રૂડી રીતે સ’ચાલિત કરીને પોતે આચાર્યશ્રી સાથે મારવાડમાં વિચરી કરી ‘ શિવપુરી 'માં આવી ત્યાંથી ‘ મુંબઇ ’ ચાતુર્માસ કરી પૂજ્ય આચાર્યશ્રી સાથે ‘મદ્રાસ’, ‘ હૈસુર ’ તરફ ચાલ્યા. હજારા માઇલેાના વિહાર એ ત્યાગી મુનિએએ પગે કર્યો.આજે વેગથી દોડતી ટ્રેનમાં પણ પ્રવાસીને ત્યાં પહોંચતા ચાર પાંચ દિવસ પૂરા જોઇએ ત્યાં પગે ચાલીને જવુ' એ શું નાની સૂની વાત છે ? ધાર અટવીએ, પાણીના પૂરથી ગાંડી બનેલી નદીએ, પચીસ ત્રીસ કદમ પર ગરજતા સિહા, અને જંગલી લેાકેાની વચ્ચે વૃક્ષાના આશરા નીચે વિશ્રામ લેવાના, આવું આવુ' પ્રતિદિન મળવાનું છતાં નાના સાડાત્રણ હાથના માનવી પણ શું નથી કરી શકતા ? સસારની સારામાં સારી કરામતા એની જ ખનાવેલી છે. અસ્તુ.
આજે તે ઉપાધ્યાય શ્રીમ’ગલવિજયજી ‘ગુજરાત’ કાઠીઆવાડથી હજારા માઇલના છેટે જૈન ધર્મોથી વધુ અપરિચિત પ્રદેશેામાં ફ્રી પેાતાની વિદ્વતાનેા ત્યાંના ભવ્ય જીવાને લાભ આપી રહ્યા છે. આજે ચાપન ચાપન વર્ષની અવસ્થાએ પણ એ ત્યાગી મહાત્મામાં હજારો માઈલના વિહાર કરવાનું સામર્થ્ય ભયુ છે. કયાં આજના નવજુવાન જે ચાર માઈલ ચાલતાં પણ હાંફ઼ી જાય અને કાં આ વયે વૃદ્ધ, જ્ઞાનવૃદ્ધ, ત્યાગી સાધુ !
૪૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com